________________
ખાનદ-સુધાસિ યુ.
(૧૦૯) સુધાબિંદુ ૧ કુ. તરીકેજ એની છૂટ આપવામાં આવી છે, પણ એટલા માત્રથી એમ કદી ન કહેવાય કે એ મૂળ વસ્તુ સારી છે કે આદરણીય છે. નહિ તે અપના અર્થ જ કંઇ ન રહે ! દીક્ષાનીજ વાત હત્યા ! શાસ્ત્રમાં કહ્યુ છે કે સેોળ વરસથી ઓછી ઉંમરનાને એના માતાપિતાની રજા વગર દીક્ષા આપવામાં આવે તે - શિષ્યચારીના અદત્તાદાનના દોષ જરૂર લાગે હવે સમર્જોકે એક સાધુ મુનિરાજ અતીન્દ્રિયજ્ઞાની છે, એમની પાસે અતિશય છે, નિમિત્તનુ સારૂ જ્ઞાન ધરાવે છે આવા મહાજ્ઞાની મુનિરાજની ષ્ટિ એક બાળક ઉપર પડી એમણે પેાતાના ઉત્કૃષ્ટજ્ઞાનના જોરથી જોઇ લીધું' કે આ બાળક ઉત્તમ જીવ છે. એ પાતે તરે અને પારકાને તારે એવા સામર્થ્યવાળા છે, અને આને જો હું એના માતાપિતાની ૨જા વગર પણ દીક્ષા આપીશ તા પણુ એને કાઇ પછી દીક્ષામાંથી પાછા નિહ ખસેડી શકે. હવે એ મુનિરાજે શું કરવું ? શ્રી શાસ્ત્રકાર મહારાજનું ક્રૂરમાન છે કે એમણે રજા વગર પણ દીક્ષા આપી દેવી અને અમુક અંશે ચારીના દોષનું સેવન કરી લેવું. ખસ આનું નામ તે અપવાર્દિક ચેરી! આ ચેરી દેખીતી રીતે ચારીજ લાગે છે છતાં એ ક્રિયાની પાછળના આશય એક ચારના જેવા તે નથીજ હાતા! એ આશય તા પરમ કણાને પારકાના ઉપર ઉપકાર કરવાના અને એક ઉત્તમ પ્રકારના જીવન અને ચેાગ્ય માર્ગ બતાવવાના છે, અને આટલા માટેજ શાસ્ત્રકાર મહારાજે એ ચારીની છૂટ આપી છે, અને એને અપવાદિક ચારી તરીકે સ્વીકારી છે, પણ આવી પત્રાદિક ચારીના અર્થ કોઈ એવ તા નજ કરે કે એથી પારકાના ધનમાલ, મિલ્કત ઉઠાવી લેવામાં પણ હરકત નથી. આમ માનવામાં આવે તે તે પછી અપવાદિક ચારીના અજ કઈ ન રહે!
અપવાદિક પરિગ્રહ.
હવે સાથે સાથે અપવાદિક પરિગ્રહ સંબંધી પણ થાડાક વિચાર કરી લઇએ. હિ'સા, અસત્ય અને ચારી જેવી ભયકર વસ્તુઓમાં પણ અપવાદનું વિધાન સમજ્યા અને સ્વીકાર્યાં પછી પરિગ્રહમાં અપવાદ સમજવા કઠિન નથી. આ અપવાર્દિક પરિગ્રહના અર્થ એ છે કે-ધમકરણીની સાધનાને માટે જે જે વસ્તુએ અનિવાય રીતે જરૂરી હોય તે તે વસ્તુઓ રાખવાની છુટ! આના અર્થ એ નથી કે-ધન, માલમિલ્કત, હાટહવેલી જેવી નિરર્થક અને પાપની પાષક વસ્તુઓ પણ રાખી શકાય ! કારણકે એ જ જાળ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આત્મા એમાં અટવાતા જાય છે અને વધારે ને વધારે કલુષિત વાતાવરણમાં સતા જાય છે. જયારે ધર્મનું વિધાન તા એટલા માટે કરવામાં આવ્યું છે કે એ આત્મા એ ફેરામાંથી ધીમે ધીમે વધારે ને વધારે મુકત થતા જાય. એટલા માટે એ બધી વસ્તુઓના સંગ્રહ કદી પણ શાસ્ત્રસંમત નજ ગણાય. પરિગ્રહ એ પરિગ્રહજ છે. ભલે પછી એ શેાડા હાય કે ઘણા, ઘઉંં તેા મુઠ્ઠીભર હાય તા ઘઉં જ કહેવાય અને ઢગલેા હાય તાય ઘઉંંજ કહેવાય! કુક માત્ર એટલેજ કે એ પાત્રાદિના પરિગ્રહ કેવળ ધર્મ પાલનની દૃષ્ટિએ ધર્મબુદ્ધિથીજ રાખવામાં આવે છે, અને એટલા માટે પરિગ્રહમાં સ્યાદ્વાદનું વિધાન કરવામાં આવ્યું છે,
શાસનની વૃદ્ધિ. પણ અત્યારે દુ:ખની વાત તા એ છે કે લેાકા સંયમને ઉપયોગી વસ્તુઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com