________________
આન-સુધાસિંધુ.
સુધાસિંદ ૧ હું. આવા ભેગા થાય એમાં કે દેષ? પણ ખરી વસ્તુસ્થિતિને વિચારજ કેને કરે છે? એમને તે મનમાં આવે તેમ વગર વિચાર્યું બોલવું છે અને કરવું છે ! પણ મહાનુભાવ! યાદ રાખજે કે આવા વિરોધી માર્ગનું અનુસરણ કરવામાં ન તે તમારૂં પિતાનું કલ્યાણ છે, કે ન તે તમારા સમાજ-ધર્મનું કંઈ સાર્થક થવાનું છે. એમાં તે દરેક દેષને ભાગી થવાને અને ડૂબવાનો ! માટે હે મહાનુભાવે ! એ “બીલાડી બાઈના નેતરા” જેવી કપટભરી વૃત્તિથી વેગળા રહેજો અને આત્મકલ્યાણનો વિચાર કરીને એ રસ્તે તમારા તન, મન અને ધનને ઉપયોગમાં લગાડજે. આમાંજ તમારૂં અને તમારા સૌનું કલ્યાણ છે ! આગમનું રહસ્ય. આગમને દરેક માણસ માથે ચઢાવવાનો દાવો કરે છે! પણ એમાં
કેટલાક જીવો-માણસો એવા પણ હોય છે કે-આગમની વાતમાં દેહડાહ્યા માણસની માફક પોતાના અભિપ્રાય છે તે પણ આગળ કરે છે કે કેટલીક વખત સંઘસત્તાનું નામ આગળ ધરે છે ! પણ એક માણસના એક કથનને માથે ચઢાવવાનું જાહેર કરવું અને બીજી તરફ એમાંજ પિતાને સુધારે રજુ કરે એ શું પરસ્પર વિરોધી મનવૃત્તિ ન કહેવાય? કહેવું છે કંઈને કરવું છે કંઈ ? આ તે થાળમાં ખીર પીરસવા જેવું કહેવાય! બાકી એકલા શાસ્ત્રો
માં ખીર પીરસે અને સરાઈમાં પણ પીરસે જેથી બીલાડી અને બગલા અનેક પેટ ભરાય ! દીક્ષા સંબંધી જેટલી વિચારણું આવશ્યકીય છે એ બધી શાસ્ત્રોમાં આપી છે! પછી પિતાની કે સંઘસત્તાની વાત આગળ કરવાથી ફાયદે છે? દીક્ષાના વિરોધીઓની આ પ્રવૃત્તિ છે, પણ પિતાનું કલ્યાણ ઈચ્છનારે પોતાની મેળે જ શુભ પ્રવૃત્તિ કરવી પડશે. જ્ઞાન વગર ક્રિયા ન થાય એ ઘેલછા છોડી દઈને શાસ્ત્રકાર ઉપર અટળ શ્રદ્ધા રાખીને ક્રિયાનું આચરણ કરવું જોઈએ! આગમની રચના કેઈ લેભાગુ કે શેરીમાં રખડતા માણસે નથી કરી પણ પરમ જ્ઞાનવાન તીર્થંકર-ગણધર ભગવાનેએ, સંસારના પ્રાણીઓના સંપૂર્ણ સારાસારને વિચાર કરીને કરી છે એમાં આપણું બધાયનું એકાંત હિતજ સમાયેલું છે! એને જ્ઞાનમાં ઉતારે યા ન ઉતારો ક્રિયામાં ઉતારશો એટલે તમને જરૂર ફળ મળવાનું ! દરેક માણસ દાકતરી વિદ્યાને અભ્યાસ ન કરી શકે. છતાં એને ફાયદે તે દરેક પ્રાણીને મળી શકે છે ! શાસ્ત્રોનું ફરમાન છે કે “કરશે તે તરો” તમારે કરવું હોય તે શાસ્ત્રોને આગળ રાખીને એ પ્રમાણે આચરણુ કરો! તમારું કલ્યાણ અવશ્ય થશે ! અને શાસ્ત્રનું તે એજ રહસ્થ છે કે કેઈપણ માણસ કાંઈ પણ જાતને વિચાર કર્યા વગર, આંખ મીચીને પણ શાને કહેલા રસ્તે ચાલે તો એનું એકાંત કમાણુજ થાય છે. આજ શાસ્ત્રોનું રહસ્ય ! આજ સાચું શાસ્ત્ર ! અને આ એકાંત લાલ માં મળે એજ ખરે આગમ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com