________________
માન ઇસુધાશિ જી.
(*)
સુધાબિંદુ ૧
જેવુંજ કહેવાય! શ્રદ્ધાભરી માન્યતાથી અને સમજણ વગરની ખેલીથી તમે ડાહ્યા થયા અને પછી કહેવા લાગ્યા કે એ શ્રદ્ધાજ શુ કામની એ અણુસમજણુ શુ' કામની ? પણ મહાનુભાવ ! જે છાયા નીચે બેસીને તમે આનદ કર્યાં એજ વૃક્ષના નાશ કરા તા તમારા જેવા ભૂખ કાણુ ગણાય ? તમારા માટે હવે કદાચ ભલે એ વસ્તુ મહત્વ વગરની લાગતી હાય પશુ જગતમાંથી તા એનું મહત્વ એછું નજ થઈ શકે. ખાળપણની કેટલીક એવી ક્રિયા પશુ જરૂર હશે કે જેના તરફ તમને અત્યારે અણુગમાની લાગણી કે ઘણાના ભાવા પેદા થયા હશે, પણ શું એટલા માત્રથી દુનિયામાંથી એ વસ્તુના નાશ થઇ જાય છે ખરા ? નહિજ !
સ્વયં સુધાર. વળી સર્વજ્ઞ મહારાજે પ્રરૂપેલ ઉપદેશમાં “માના તે” “કદાચ આમ હાય તે' એ વિગેરે શકાવાળાં વાકયે જો તમે વાપરી શકે છે તે તમે તમારા સ'સારવ્યવહારમાં માને બાયડી કે બાયડીને મા કરીને કેમ નથી સ ંખેષતા ? તે જગ્યાએ કેમ તમારે તમારી સાન બરાબર ઠેકાણે રાખવી પડે છે? એ તે। સામાન્ય નિયમ છે કે જયાં ડંડા પડતા હેાય ત્યાંજ આપણે સીધા ચાલીએ છીએ. ધર્મને માટે ગમે તેટલું વાંકુ મેલીએ પણ આપણને કાણુ છુ' કરવાના છે ? એટલે આપણા મનમાં ફાવે એમ એલીએ છીએ ! પણ મહા નુભાવા! યાદ રાખેા કે અહિં નડુિ મળે તે પરભવે મળશે ! બીજા બધા તમને છેડી દેશે પણ કર્મકાકા તમારા પીછા નહિ છેડે. એતે તમારી ખરાખર હાજરી લેવાને ! ત્યાં તમારૂં શું નહિ. ચાલવાનુ` ! માટે પારકાના મારથી સુધરવાનુ` મૂકી દઇને પોતાની મેળેજ સુધરા તે કેવું સારૂં' કે જેથી તમારે એ કના પજામાં વધારે જકડાવું ન પડે!
સાચુ' થાણીસ્વાત...ત્ર્ય.
આજ કાલ કેટલાકના મગજમાં એ પવન પેસી ગયેા છે કે અમને વિચારવાત બ્ય અને વાણીસ્વાતંત્રય કેમ નહિ ? શા માટે અમે અમારા મનમાં આવે તેવા વિચાર ન કરીએ કે અમને સારૂં' લાગે એવું ન એલીએ? આ જમાનામાં આવા પ્રકારની સ્વત`ત્રતા મેળવવાની ભાવના દિવસે દિવસે વધારે ઉગ્ર રૂપ લેતી જાય છે. અલખત સત્વાભિમાનની દ્રષ્ટિએ આ માન્યતામાં પણ કેટલું'ક સારૂ તત્વ સમાયેલું છેજ ! પણ તે મર્યાદિત ક્ષેત્રમાંજ! જો એ ક્ષેત્રની મર્યાદાને નાશ કરવામાં આવે તે એનું પરિણામ ખરામજ આવવાનું. રસ્તે ચાલતી બૈરીને વહુ કહેવાના વાણીસ્વાતંત્ર્યને કયા સભ્ય સમાજ સાંખી લેશે? ખરી વાત તો એ છે કે જેને આપણે વાણીસ્વાત’ત્ર્યના નામથી ઓળખાવીએ છીએ એ વાણીસ્વાતંત્ર્ય કઈ ચીડીયાનું નામ છે એજ આપણુને ખરાખર ખબર નથી ! કોઇપણ માણુસ વાણીસ્વાતંત્ર્યના અર્થ એવા તા નજ કરે કે મનમાં આવે તેમ અકવુ. કે મનમાં આવે તેવા અસબંધ અને અસભ્ય પ્રલાપ કરવા! અને જો આવા પ્રકારના બકવાટનેજ વાણીસ્વાતંત્ર્યના નમુના રૂપે લેખવામાં આવે તા તા થાણાની ગાંડાની ઇસ્પિતાલના દર્દી એજ સૌથી વધારે સુખી ગણાય ! કે જેઓ મનમાં ફાવે તેવું ખકી શકે છે ! પણ ખરી વાત એ છે કે જે વસ્તુ ફાયદાકારક હોય, જેનુ પરિણામ સારૂં' હાય અને જે ખીના સત્ય હાય તે ખેલવાની છૂટ તેનું નામ વાણીસ્વાતત્ર્ય! આવા પ્રકારનું વાણી ઉપરના સ‘યમવાળુ. વાણીસ્વાતથ્ય કેટલા પાળે છે? મહાનુભાવા ! યાદ રાખા કે ખરૂં. નાણીસ્વાતંય એટલે ખૂબ વિચારમાંથનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com