________________
માન'ન્રુ–સુધાસિ’ધુ.
(૮૯) સુધાબિ'દુ ૧ લું.. ક્ષુધા નથી ભાંગતી તેવીજ રીતે તીર્થંકર ભગવાનના જ્ઞાનથી આપણે જરૂર ફાયદો ઉઢાવીએ છીએ પણ તીર્થંકર ભગવાન સર્વજ્ઞ થયા હતા તેથીજ આપણે પણ સર્વજ્ઞ નથી બની જતા. ક્રિયાત્મક ફાયદો મેળવવા માટે તે આપણે પેાતેજ અમુક ક્રિયા કરવાની હાય છે અને એ ક્રિયા કરવામાં બીજાનું જ્ઞાન આપણા માદક અને છે એટલે એકાંત રીતે જ્ઞાનનું ખંડન કાઈથી નજ થઈ શકે, અને છતાંય જો કોઇ કહેજ તેા સાથે સાથે ક્રિયાને પણ એરકટા થઈ જવાના. આ પ્રમાણે તમે સમજી શકયા હશે! કે જ્ઞાન અને ક્રિયા પરસ્પરમાં અજબ રીતે સંકળાયેલા છે. શ્રદ્ધા: જ્ઞાનની સ્થાપક—
તીથકર મહારાજે પેાતાના પરમજ્ઞાનથી નીહાળ્યુ કે આ જીવ અનાદિના છે, આ ક્રમ' અને ભવ અનાદિના છે, અને આપણે એમના જ્ઞાન ઉપર અને એમના વચન ઉપર શ્રદ્ધા રાખીને એ વાત માની લીધી, અને એ માનવામાં આપણા પેાતાના અતિ મર્યાદિત જ્ઞાનથી આપણને જે ફાયદો ન થઇ શકે એ ફાયદો આપણે મેળળ્યા, બાળકને માખાપના જ્ઞાનથી શરીરપાષણના ફાયદો મળે છે તેમ, અને એ કાયદો મેળવીને અનાદિપણાની માન્યતામાંથી કાઇક વખતે એવા સુઅવસર જરૂર આવશે કે જયારે આપણે પાતે-સ્વયં એ અનાદિપણાનું દર્શન કરીશુ', જેમ ખાળક માટું થતાં દૂધ અને ગળગુથીના ફાયદા સ્વય' સમજે છે તેવી રીતે, પણ આ બધાનું મૂળ કર્યાં ગયું ? ખીજાના જ્ઞાન ઉપર. જો દુનીયામાં જ્ઞાન જેવી ચીજ ન માનીએ તે શ્રદ્ધા પણ કયાં રહેવાની ? શ્રદ્ધાના અર્થ જ એ છે કે ખીજાના જ્ઞાન ઉપર કે ખીજાના કહેલા ઉપર વિશ્વાસ રાખવા. એટલે જે માણુસા શ્રદ્દાનું અસ્તિત્વ સ્વીકારે છે તેઓ જ્ઞાનને ઇન્કાર નજ કરે. કેટલીક વખત અંધશ્રદ્ધા પણ માણસને ઉપયેાગી થઇ પડે છે એ વાત પણ તમે તમારા રાજના જીવનવ્યવહાર ઉપરથી સમજી શકેા છે. તમને એકડા ભણતી વખતે એકડાની જરૂરતનું” ભાન ન હતું અને એની મહત્તાની પણ પીછાણુ ન હતી તમે તે માત્ર ‘લકીરના ફ્કીર' બનીને મહેતાજીના કહેવાથીજ એકડા ભણ્યા, પણ શું તમને એ એકડા ભણ્યાનેા ફાયદા નથી થતા જરૂર થાય છે જ. બીજી દૃષ્ટાંત હો. ખાળક નાનું હાય છે ત્યારે મા, ખાપા, કાકા, ભાઇ, મામા, દાદા, વિગેરે શબ્દો ખેલવા લાગે છે. હવે હું તમને પૂછું છું કે એ બાળક આ બધુ' ઓલ્યાં પછી સમજ કે સમજયા પછી એયેા ?
તમારે કહેવું પડશે કે એ બાળક પહેલાં માત્ર ખેલતાંજ શીખ્યા હતા. એ વખતે એને એ શબ્દોના અર્થની સમજણુ ન હતી. એ તા માત્ર પાપઢના રામરામ'ની માફક ખીન્દ્રના ખેલ્યા કે શીખવ્યા શબ્દેનુ' ઉચ્ચારણુજ કરતા હતા, પણ એને એ શબ્દોનું જ્ઞાન નથી તેથી એ શબ્દો એણે ખેલવા નહિ એવુ* કાઇ કહે છે ખરૂ કે ? એક વખત ખેલાયેલા શબ્દોના એ ધીમે ધીમે અર્થ સમજવા લાગે છે, પણ જેને ખેલવાનુ જ નહિ હૈાય એને સમજણ આવવાનીજ કયાંથી ? જેને શ્રદ્દાજ નહિ હોય અને જ્ઞાન થવાનુ જ શાનું?
ભૂખ કાણુ ? ખૂખી તા એ છે કે જે અણુસમજણુમાંથી તમે સમજણા થયા, જે શ્રદ્ધાના આધારે તમે જ્ઞાન મેળવ્યુ', છેવટે સમજણા થયા પછી એજ શ્રદ્ધા અને અણુસમજણુને વગાવવા લાગે છે. . આ તે સેા ઉંદર મારીને ખીલ્લીબાઈ હેજ કરવા ઉપડી’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com