________________
આન'–સુધાસિન્ધુ.
(૮૦)
સુધાષિ‘હું ૧ લું. વિવેકપણ એજ પ્રમાણે મહાનુભાવા ! તમારે પણ ધર્મ સાંભળતી વખતે-દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધમ સાંભળતી વખતે અમારી હાએ હા ભણવી છે, અને આચરણુમાં રતિભર નથી મૂકવું અને પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં લાગ્યા રહેવુ છે, અને પછી કહેવું છે કે “આટલે! ધર્મ સાંભળવા છતાં અમારૂં કલ્યાણ કેમ નથી થતું” પણુ ભાઈ, સાંભળવા માત્રથી જો કલ્યાણુ થતુ હાત તા દરેક પ્રાણી કલ્યાણ કરી જાત! પણ ખરી વાત તેા એ છે કે પેાતાની કદાગ્રહ વૃત્તિને તિલાંજલી આપીને પેાતાના હૃદયને સાચા લાગેલા માર્ગનું અનુકરણુ કરવુ'! જો આમ નહિ થાય તે એ કદાગ્રહ વૃત્તિ તમને કયાં ફેકી દેશે એની કલ્પનાજ મહુ વેદના ભરી છે, માટે એ કદાગ્રહની સામે જ કદાગ્રહ માંડીને તમારા આત્માના વિજય કરી !
સાચી ધાર્મિકતા. આ તે બધી થઇ તમારી પોતાની વાત! હુવે જરા તમારા સંતાનેાના દીકરાદીકરીઓના કલ્યાણની વાત પણ સાંભળે!! તમે તમારા સ`તાનાનુ ઐહિક ભલું ચાહા છે એમને પૈસાના સારા વારસા મળે એમને રિદ્રતાને અનુભવ ન કરવા પડે એ માટે તમે પ્રીકર રાખેા છે તેજ પ્રમાણે ધર્મનું મહત્વ સમજવાના કારણે એમનું પરલેાકનુ પણ બહુ' જરૂર ઇચ્છે છે, તમે ચાહો કે તમારા પુત્ર અધમી ઓની ૫તિમાં જઈ ન એસે; તમે એ જ઼ીકર રાા છે કે તમારા પુત્રમાં સમતિને અભાવ ન રહે; તમે ઇચ્છે! છે કે તમારા પુત્ર પાપાચરણને સેવનારા અને ઉત્પથગામી ન થાય; તમે ચાહેા છે કે તમારા સ'તાના દેવ, દહેરા અને ગુરુના ઉપાસક અને! તેમ તમારા પુત્રને નવકારમંત્રનું ઉચ્ચારણ કરતા કે સામાયિક, પ્રતિક્રમણનુ પાલન કરતા જોઇને આનંદ પામે છે. પરન્તુ આ બધાની પાછળ પણ, અમુક પ્રસ`ગે, તમારી હઠવૃત્તિ કે મારી ખીલી ન ખસે એવી વૃત્તિને તમે વેગળી રાખી શકતા નથી ! તમારા પુત્રને ધાર્મિક મનાવવાની ભાવનાનું તમારૂં ક્ષેત્ર ઘણુ સકુચિત છે. એ ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન થતું જોઇ તમે વિહુળ મની જાએ છે! મારે પુત્ર અતિધાર્મિક ન ખની જાય એ ભાવના તમારા હૃદયમાં જરૂર વસેલીજ હાય છે, અને એ ભાવના જ્યાં સુધી દૂર ન થાય, તમારા સંતાનની ધાર્મિક વૃત્તિની ઉન્નતિના ક્ષેત્રને તમે થાય તેટલું વિશાળ થવા ન દે; ત્યાં સુધી તમારે સમજવું કે સ'સારની અસારતા અને ધર્મીના ખરા મહત્વને તમે ખરાખર સમજી નથી શકયા! પેાતાના પુત્રની ધનવૃદ્ધિનું ક્ષેત્ર બહુજ ટૂંકું રહે એમ કદી કાઇપણ પિતાએ વાંચ્યુ છે ખરૂં ? ધન માટે આપણે મર્યાદાને અનિષ્ટ ગણીએ છીએ અને ધર્મ માટે ખેાટી મર્યાદાઓ ઉભી કરીએ છીએ ? કેવા ઉલટા ન્યાય ! ખરી રીતે તે પાપાષણથી પેદા કરાતા ધન માટેજ મર્યાદા ખાંધવી જોઇએ, નહિ કે અનેક પાપથી મુક્ત કરનાર ધમની! સમજો કે તમારા પુત્રમાં તમે પહેલાંથીજ ધર્મીના સંસારનું ખીજ આરોપણ કર્યું ! એ પુત્રને જીવ ઉત્તમ પ્રકારના હાવાના કારણે, રસાળ જમીનમાં વાવેલ ખીજની માફક, એનામાં એ ધાર્મિક વૃત્તિ અનેક રીતે ખીલી ઉઠી. અને પ્રસગ આવ્યે ધર્મનું સાચુ· મહત્વ સમજાયું અને સાથે સાથે આ સ ંસારની, કુટુંબપરિવારની અને ધનદૌલતની ક્ષણિકતા અને અસારતાનું ભાન થયું, એને આ ક્ષણિક ડિપેષણ કરવા કરતાં આત્માષણ કરવાના માર્ગ વધારે ઉપયેાગી, વધારે હિતકારક અને વધારે સરળ ભાગ્યે, એનું મન આ સંસાર ઉપરથી ઉઠીને આત્માહારના પચે વળગ્યુ' ! એ દીક્ષા લેવા તૈયાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com