________________
માનă–સુધાસિન્ધુ.
(૮૪)
ખર
જ્ઞાન અને ક્રિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુધામિ’હું ૧
ગળથુથીનું મહત્વ !
શાકાર મહારાજ ન્યાયાચાર્ય ભગવાન્ શ્રી યશેવિજયજી ઉપાધ્યાયજી મહારાજ, ભન્યજીવેાના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ અનાવતાં થકા મુનિની કઇ સ્થિતિ હાય, મુનિ કઈ સ્થિતિમાં આન માનતા હાય, કઈ સ્થિતિથી વિમેલા હાય એટલે કે કઇ સ્થિતિમાં રહેતા મુનિને દુ:ખ ઉત્પન્ન થાય ! અને મુનિપણામાં કુવા પ્રકારના નિર્ભયપણાના અનુભવ થવા જોઇએ. અને એ નિર્ભયપણાનું મુખ્ય કારણું શું ? આ બધાનું સવિસ્તર વર્ષોંન કરતાં થકા જણાવી ગયા છે કે સૌથી પહેલાં મુનિ એ વિચારને પાતાના હૃદયમાં સ્થિર બનાવે કે આ જીવ અનાદિ કાળથી જન્મ, મરણુના ફેરામાં ફર્યા કરે છે. ભલા એ અનાદિપણાની ભાવનામાં એવુ શુ મહત્વ ભર્યું છે કે શાસ્ત્રકારો દરેક ઠેકાણે એને જ આગળ કરે છે? અરે જૈનપણાની સાચી ગળથુથી તરીકે પણ એ અનાદિપણાનેજ ગણવામાં આવે છે એટલેકે આ જીવ અનાદિના છે, આ કર્માં અનાદિના છે અને એમના સચાગ એટલેકે આ સ`સાર અનાદિને છે. આ વાત જૈનહૈયામાં સંપૂર્ણ પણે વસી હાય તેજ સાચા જૈન ! અને એ ભાવના રહિત વ્યકિત ભલે પછી તે સાધુવેશધારી હાય કે ગૃહસ્થ હોય, જૈનત્વની સાચી પીછાણુ નથી કરી શકતી ! જો ખાલકપણામાં આ સ`સ્કારો પાડવામાં આવ્યા હાય તા સુનિ બનતી વખતે એ આત્મા બહુજ ઉચ્ચ પ્રકારનું ચારિત્ર પાળી શકે છે અને પેાતાના આત્માનુ કલ્યાણ કરી શકે છે. ભલા આ ગળથુથી ગળથુથી એમ વારંવાર કેમ ડેવામાં આવે છે ? જૈનપણાની ગળથુથી એટલે શું? જૈનપણું કયાં અને ગળથુથી કયાં? સાચી વાત છે! પશુ મહાનુભાવ જરા વિચાર કરે! તે! એનું સમાધાન આપેાઆપ તમને મળી જશે ! તમારા સ`સારવ્યવહારમાં લોકો માને છે કે બાળકને જેવા પ્રકારની ગળથુથી આપવામા આવે એટલેકે જેકે માણુસ એ આપે એવા પ્રકારના અને એ માણસના ગુડ્ડા એ બાળકમાં પણ આવે છે. અલખત આ એક માન્યતાજ છે આમાં સત્યાંશ કેટલે છે એ વિચારવા જેવું નથી ! અRsિ' તે માત્ર સંસ્કારની ષ્ટિએજ ગળથુથીના વિચાર કરવામાં આવ્યા છે. એટલુ તે તમે પણ કબુલ કરશેાજ કે જે વખતે બાળકને ગળથુથી આપવામાં આવે છે તેજ વખતે તેજ ક્ષણે એનું ફળજ નથી થતુ, અરે ખાળકને એ વાતનું ભાન સરખું પણ નથી હેતું કે મને અમુક વ્યકિતએ અમુક વસ્તુ ૫.ઈ, પણ એનું પરિણામ અમુક સમય પસાર થતાં જરૂર આવે છે. એજ પ્રમાણે જૈનપણાની ગળથુધીનુ પણ સમજવાનું છે. બાળકને ન્હાનપણમાંજ જેતપણાના મૂળતત્વો પાઇ દીધા હાય તેા એનુ ફળ આગળ ઉપર જરૂર આવવાનુ મને તે એટલું સરસ આવવાનું કે એ જૈનપણાની અસર ગમે તેવી કફોડી પરિસ્થિતિ વચ્ચે પણ કાયમ રહેવાની! અને આનું નામજ સાચુ' જૈનત્વ! બાળકના હૃદયમાં આપણે એટલું જ ઢસાવીએ કે આ જીવ અનાદિને છે, મ અનાદિના છે અને એ બન્નેના સયેગ-આ સસાર અનાદિના છે. પછી એ
www.umaragyanbhandar.com