________________
આાન–સુર્થાસંધુ.
(૮૬)
સુધાબિંદુ ૧ લું. જૈનપણાના સ ́સ્કાર માટે સમજવાનુ છે. પેલા ઠેકાણે જેમ બાળકમાં સમજવાની શકિત ન આવે ત્યાં લગી એને ગળથુથી આપવાનુ` મુલતવી નથી રખાતું-કારણ કે તેમ કરવા જતાં એ બાળકને સમજણુશાકત આવવી તે વેગળી રહી ઉલટું એ ખીચારૂ' બાળકજ મરણને શરણુ થવાનું-તેજ પ્રમાણે ધાર્મિક સ`સ્કારાનું આરોપણ જો બાલ્યકાળથી ન કરવામાં આવે તે જરૂર સમજવું કે એ બાળકના ધાર્મિક જીવનનુ તે અવશ્ય મરણુ થવાનું જ. પછી ગમે તેવી રીતે સમજાવા છતાં એના હૃદયમાં એ ભાવના સચાટ રીતે અસર નહિ કરવાની ! એટલે જ્ઞાન થયા વગર ક્રિયા ન કરાય એ માન્યતાજ બહુ ભૂલ ભરેલી છે! અને એનુ જો પાલન કરવાની ઘેલછા કરવામાં આવે તે ધાર્મિક જીવનનુ તેા જે થવાનું હેાય તે થાય પણ તમારા સ`સારવ્યવહારમાંજ અનેકનું અકાળ મૃત્યુ' થવાનું કે અનેકના માથે અણધારી આફત આવી પડવાની ! બાળક દૂધ અને ખડીના પાણીના ભેદ નહિ સમજે ત્યાં સુધી એને દૂધ નિહુ આપવાના; તમે પોતે પણ અમુક વસ્તુના સારાસરને સંપૂર્ણપણે નહિ સમજો ત્યાં લગી પ્રવૃત્તિ નહિં કરવાના; માંદા પડવા છતાં જયાં સુધી દવાનુ` સંપૂર્ણ રહસ્ય નહિ સમજાય ત્યાં સુધી દયા નિડુ કરવાના, અરે આવા તા અનેક પ્રસંગો વર્ણવી શકાય એમ છે કે જે ન કરતાં તમારી દુશાજ થાય !
ન જાણેા છતાં કરી તે અવશ્ય પામે.
હુવે તમારા સ‘સારવ્યવહારની પ્રવૃત્તિને બીજી માજી ફેરવીને જુએ ! તમે સ'સારવ્યવહારમાં જ્ઞાન વગર ક્રિયાના ઇન્કાર કરતા નથી. ડગલે ને પગલે તમને જ્ઞાન વગરની ક્રિયાના અનુભવ થાય છે. ક્ષણે ક્ષણે તમારે એવી કેટલીય ક્રિયાઓ આચરવી પડે છે કે જેનુ જ્ઞાન તમને હાતુ જ નથી ! જ્યારે સ ંસારવ્યવહારમાં તમે આ વસ્તુના સ્વીકાર કરવા તૈયાર છે તે ધની ખામતમાં આત્મઉદ્ધારની બાબતમાં તે વાત કબુલ કરતાં તમને કેમ આંચકા આવે છે! કહેા કે ગમે તેમ કરીને ધર્મની વાત આવે ત્યાંજ તમારે પથરા મારવા છે. બાકી સાચી યુતિને સ્ત્રીકારવા તમે તૈયાર નથી ! તમારા વ્યવહારમાં એક માસ યા ખાળક પેાતાને હિતકર વસ્તુને ન સમજે છતાં એની આસપાસના એના શુભચિંતકા અને સગાસ્નેહીએ એના ભલાની ખાતર એ વસ્તુ એને આપે છે. બાળક સમજતુ' નથી પણ એના માતાપિતા તે જરૂર સમજે છે અને બાળકની ખાતર દૂધ વિગેરે પદાથ આપે છે કે જેમાંથી એ પેાતાના જીવનનું પેાષણ મેળવે છે. આ પ્રમાણે સ`સારમાં તમે બાળકના હિતને એના માતાપિતાના હાથમાં સોંપી દો છે તે તમારૂં ધાર્મિક હિત તમે એ પરમ પ્રભુ શ્રીજિનેશ્વર દેવના હાથમાં સાંપીને એ કહે એજ રસ્તે અનુસરવામાં કેમ પાછા રહે! છે!? સંસારમાં જ્યાં સુધી વ્યાવહારિક બુદ્ધિ ન આવે ત્યાં સુધી તમે બાળક ગણુાએ છે તેજ પ્રમાણે જે માણુસ આત્માન્નતિના સાચા માર્ગોને સનાતન મુસાફર નથી ખનતા ત્યાં લગી એ ધાર્મિક દુનિયામાં બાળકજ છે અને એટલાજ માટે એને માદકની આવશ્યકતા રહેજ કે જે માદક તરીકેનું બહુજ સરસ કાર્ય શ્રીજિનેશ્વર ભગવાન્ કરી ગયા છે. આપણા માટે તેા માત્ર એ માર્ગનું અનુસરણ કરવાનુંજ બાકી રહે છે. તીર્થંકરા, ગણુધરા, આચાર્યાં અને મુનિપુંગવા એ બધા આપણા માટે ધાર્મિક વૃત્તિના અભ્યાસ માટે પથપ્રદર્શક છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com