________________
આનંદ-સુધાસિંધુ. '
( ૫૩ )
સુધા–બિંદુ ૧ લું. હરરાજી કરે તે પણ એની કીંમત ઉપજવાની છે. એક શ્રીમંત પાસે કરડે રૂપીયાનું પ્રવાહીર હોય, અને એ શ્રીમંત મરણ પામે એથીએ ઝવાહીરની કીંમત ઘટી જતી નથી, એની કીમત તે જેમની તેમજ રહે છે હવે ત્યારે મનુષ્યના શરીરને વિચાર કરો, મરણ પછી શરીરની કશીજ કીંમત નથી, એટલું જ નહિ, પણ તે સગાંસંબંધીઓને માટે ભારરૂપ છે.
આત્માનું સન્માન મનુષ્યની જે કીંમત થાય છે, તે તેના દ્રવ્યને લીધે થાય છે, લક્ષાધિપતિ
આજે પુંજાતે હોય, સર્વત્ર સન્માન પામતે હોય, હજારો રૂપીયા મેળવતો હોય, તે તેની કીંમત ગણાય છે, પણ કાલેજ જે તેની એ સંપત્તિ જતી રહી, તો તે ખલાસ તેને તમે રતીભારને પણ તેલ રાખતા નથી. હું તમને કહું છું કે શું આ તમારી ભૂલ નથી? તમે મુળ વસ્તુ ઓળખવાને બદલે તમે તેના કવરને ઓળખવા મંડે છે જ્યારે મનુષ્ય શ્રીમત હતું ત્યારે, તે સન્માનને પાત્ર હતે, માનનીય હતું, તેને તમે પૂજવા ગ્ય ગણતા હતા, અને એને પસે જતો રહે એટલે શું તેને સદગુણને નાશ થયે છે? નહી, પણ તે છતાં એવા ગરીબને તમે ઓળખતા નથી, એ ઉપરથી લાગે છે કે તમે માણસનો સ્નેહ રાખતા નથી, પણ પૈસાને સ્નેહ રાખે છે. આ વૃતિને ભુલી જાઓ અને મનુષ્યત્વનું, એટલે આત્માનું સન્માન કરતાં શીખે. વ્યવહારમાં આપણે જોઈ ગયા છીએ કે, મનુષ્યને માન નથી, પણ વૈભવને માન છે. વળી કેટલીક વાર એક વસ્તુની સામાન્ય રીતે જે કીંમત નથી ઉપજતી તેનાથી અમુક સંજોગોને લીધે તેની વધારે કિંમત ઉપજે છે, નદીને પ્રવાહ ઉછાળા મારીને દેડતે હેય ત્યાં આગળ શેર પાણીની કીંમત નથી, પણ એક પાણીને લેટે સહરા કે કચ્છના રણમાં મુકે, હવે પછી કલ્પના કરો કે એક લક્ષાધિપતિ માણસ અત્યંત તરસથી પીડાતે રણમાં જાય છે, ત્યાં તેને પાણી છાંટે પણ મળતું નથી, તરસથી ગળું સુકાય છે; અને મરવાની તૈયારી ઉપર આવી રહે, ત્યાં તેને કોઈ હજાર કે દશ હજાર રૂપિયા લઈને એક પાણીને લેટે આપવા તૈયાર થાય, તે પણ જરૂર એ લેટે ગમે તેટલી કીંમતે ખરીદી લેવાય, અહીં કરેડેની કીંમત એ કેનું મુલ્ય થયું? પાણીનું? ના એક લોટા પાણીની કંઈજ કીમત નથી એક લેટે પાણી તમે જોઈએ એટલું, જોઈએ એટલી વાર ઢળી નાંખી શકે છે. ત્યારે આ લેટા પાણીની કીંમત કેમ થઈ? જવાબ એ છે કે સંગને અંગે, પાણી રણના પ્રદેશમાં પહોંચી ગયું, તેથી તેની કીંમત વધી, અર્થાત્ રણના સંગથી પાણીની કીંમત વધી, પણ મનુષ્યની કીંમત તમે એવા સંગથી પણ વધારતા નથી, કઈ માણસના ઘેર દ્રવ્યને ભંડાર ભરેલ હોય તે તેને ભાગ્યશાળી લેખે છે, અને જે તે ન હોય તે તેને નિભંગી માને છે. કેઈ વ્યકિતને ત્યાં આઠ દશ ખાનારા હોય તે તરત તમે કહેશે કે બીચારાને ત્યાં આટલા ખાનારા છે કેઈને ઘેર પાંચપચીસ ગાય, બળદો કે ભેંસે હેય તેથી તમે તેને બીચારો માનતા નથી પણ જે તેને ત્યાં આઠ દશ માણસે ખાનારા હોય તે તરત તમે કહેશે કે એ બીચારો શું કરે? તેને ત્યાં તે આટલા ખાનારા છે, અર્થાત માણસને સોગ એને પણ તમે સારે માનતા નથી બીચારાને ત્યાં દશ માણસ છે એમ તમે કદી બોલતાં અચકાતાં નથી, સોનાવાળાને તમે બીચારે કહેતા નથી, પણ માણસાલાને બીચારે કહો છે એને અર્થ એ છે કે માણસના સંજોગ કરતાં સેનાને સંજોગ તમને વધારે હાલે છે. સંજોગથી અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com