________________
આન’દ-સુધાસિંધુ.
( ૧૮ )
સુધાબિંદુ ૧ લું. રહે છે. માણસને એક પેઢી ઉપર બેસાડી દ્યો! પછી એ એ પેઢીમાંજ મશગુલ બની જવાના ! એ પેઢીનેા વિચાર કરવાના ! એ પેઢીનેજ હમેશાં જોવાને ! હુ પહેલાં કઇ પેઢી ઉપર હતા અગર તેા હવે પછી મારે કંઇ પેઢી ઉપર બેસવું પડશે એ વિચારવાને એને અવકાશ નથી રહેતા. અરે આવી ભૂતભવિષ્યની વાત તે દુર રહી પરન્તુ જે પૈકી ઉપર હું યારે બેઠો છું એજ પેઢી કેવી છે-કેની છે-શરીફ છે કે મદમાસ એ પણ વિચારવું એને નહિ ગમવાનું! ઠીક એ પેઢી પર બેઠેલા માણસની માફકજ આ જીવ પણ પોતાને જે જન્મ મયા એમાંજ આનંદ માને છે. પેાતનું ભૂત કે ભવિષ્ય કઇ પણ નથી જોતા અને અહિ જ સસારની અનાદિની રખડ’ટ્ટીની ચાવી રહેલી છે. પેાતાના સારા યા ખેટા ભૂતકાળનુ અને ઉજવળ ભવિષ્ય કાળનુ ચિત્ર ખેંચ્યા વગર કચેા માણુસ પેાતાની વત માન દશાના સારા યા ખેાટાપણાને સમજી શકે કે જયાંથી એને આત્માના ઉદ્ધારની પ્રેરણા મળી શકે! પોતાની વર્તમાન સ્થિતિ કઇ સ્થિતિનુ' પરિણામ છે એટલું તે અવશ્ય દરેક કલ્યાણઇચ્છુકે વિચારવુંજ રહ્યું !
એ પ્રકારની સત્તા, અને આટલાજ માટે શાસ્ત્રકાર મહારાજે પેાતાના ભૂતભવિષ્ય તરફ સાવ આંખમીચામણા કરીને તેને લેશમાત્ર પણ વિચાર નહિ કરનાર માણુસને બાહ્ય સ'ના હોવા છતાં અસ'ની વિચારશૂન્ય કહ્યો છે. સ'ની અને અસંજ્ઞીની સ્થૂલ વ્યાખ્યા પ્રમાણે તે જેને મન હાય તે સન્ની અને જેને મન ન હેાય તે અસ'જ્ઞી ! એટલે માણસ સંજ્ઞી અને એકેદ્રિયાદિક જીવા અસંજ્ઞી ! પણ આટલા માત્રથીજ સન્ની સંજ્ઞીના વિચાર સ'પૂર્ણ નથી થતા. એની વ્યાખ્યાની મર્યાદા તે ઘણી બારીક છે, અને જયારે એ ખારીક વ્યાખ્યાથી વિચાર કરીએ ત્યારે તે આ લાંબીચાડી પાંચ ફૂટની કાયાવાળા હાથ, પગ અને આંખ, કાન, નાક વિગેરે ઇંદ્રિયાવાળા અને દોડતા ખેલ? માણસ પણ અસ'ની બની જાય છે-એકેદ્રિયની કેટમાં જઇ બેસે છે.
માત્ર વમાન ચાલુ વિષયનેજ વિચાર કરાવે તે સ'જ્ઞા તે હેતુવાદેપદોશકી સ ́જ્ઞા ! અને આ પ્રમાણે ઉપર કહ્યું તે પ્રમાણે માણસ સ'જ્ઞીની કેટમાં ગણાય છે, હેતુવાદોપદેશિકી સ'જ્ઞાવાળા કેટલાક એવા પણ જીવ હાય છે કે જેએ પેાતાના થોડાક ભૂત-ભવિષ્ય કાળને ક'ઇક વિચાર કરે છે, પશુ તે આ ભવ પુરતાજ. એમાં બીજા ભવનેા વિચાર એને આવતેજ નથી, અને દષ્ટિવાદા પદેશિકી સંજ્ઞાની વ્યાખ્યા તે એટલી બારીક-એટલી કડક છે કે એમાં તા મનુષ્ય પણુ અસની ગણુઇ જાય છે, એની વ્યાખ્યા પ્રમાણે તે જે જીવ પેાતાના પહેલા ભવાન અને આગામી ભવાને વિચાર કરે તેનેજ સ`ગી ગણવામાં આવે છે !
આત્માના ૫૨. આપણે આ સસારમાં જન્મ લીધો ત્યારથી આપણા શરીરની, આપણા ઘરની, આપણા કુટુંબની, આપણા સ'સારવ્યવહારની, આપણી ધન દાલતની ટ્રકમાં આપણી ગાડી, લાડી, વાડી તમામની સારસભાળ રાખતાં શીખીએ છીએ એ સંબંધી રાતદિવસ વિચાર કરીએ છીએ; એમાં કોઇને કઇ ખામી ન આવે તે માટે હમેશાં સચેત રહીએ છીએ, અને એમાં જે કંઇ ખામી જણાય, જે કઇ ઉણપ જેવું લાગે તેને દૂર કરવા માટે ભરસક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com