________________
આન'દ-સુધાસિંધુ.
( ૧૨ )
સુધાબિંદુ ૧ લું.
પણ ભૂખથી પેટમાં લાય લાગી હાય છતાં અનંતકાય, કંદમૂળને ખાવાના વિચાર સરખા પણ ન કરે! જિનેશ્વર ભગવાનના શાસનમાં દરેક જીવને જીવવાના સરખા હક્ક છે. કેઈ પણ જીવને પેાતાની ઈચ્છાતૃપ્તિ માટે નિરÖક સ`હાર કરવાની છૂટ નથી. સાવ અનિવાર્ય અને ઓછામાં ઓછી હિંસાથી પેતાના નિર્બંડુ ચલાવવા એ આપદ્ધર્મની આજ્ઞા છે. ત્યાં વનસ્પતિમાં જીવ ને પાણીમાં જીવ છે અને અનંતકાયમાં એક દેખાતા શરીરમાં અનંત જીવાના સમાસ છે. એટલા માટે એ અનત જીવના સહારથી વેગળા રહેવા માટે અનંતકાયભક્ષણના સપ્ત નિષેધ કરવામાં આવ્યે છે અને તેથી એક શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલ ખાળ અનંતકાર્યને સર્વથા સદાકાળ વજ્ર જ ગણવી જોઇએ અને આ વસ્તુ ત્યારેજ બની શકે કે જયારે નાનપણથીજ એને આવી ભાવનાઓના પવિત્ર વારસા પેાતાના ડેલા તરફથી સલ્યેા હાય.
એક ભૂલ. આપણે બધાયે સાંભળ્યું છે કે -“ગની ટોપાન ન પતિ" અથવા તે “વાથી દોષાન ન પતિ” એટલે કે રાગમાં મગ્ન થયેલેા માણુસ કે સ્વાર્થમાં આંધળા બનેલા માણુસ દોષને નથી જોઇ શકતા. પેાતાની રાગવૃત્તિ કે સ્વાર્થવૃત્તિના પેષણના આવેશમાં એ કેવા અનર્થાંનું સેવન કરે છે એ વાતનું ભાન એને નથી રહેતું! એજ પ્રમાણે જે લેકે પોતાની આ લુકીને-આ જીભડીને-અને પોતાની ખાવાની રસમૃદ્ધત્તાને શકી નથી શકતા અને અનંતકાયનું ભક્ષણ કરે છે તેએ પાતાના અનંતકાયભક્ષણને પણ નિર્દોષ બતાવવાના નિરક એવા પણ પ્રયાસ કર્યા વગર નથી રહી શકતા! એ પ્રા પૂછવા માંડે છે કે એમાં અનંત જીવા આવ્યા કયાંથી ? એમાં એકકે જીવ કદી દેખાય છે ખરા ? અરે જ્યાં એક જીવતુ' પણુ દન ન થતું હોય ત્યાં અનંતની તો વાતજ શી કરવી ? પણ એ પ્રશ્નન પૂછનાર ભાઇ પોતે કયાં ભૂલ કરે છે એનું અને ભાન નથી ! જરા એને પૂછે કે ભાઈ સાહેબ જ્યારે જીવ એ દેખી શકાય એવા નથી તેા આ કંદમૂળમાં જીવ નથી એમ કેમ કહી શકાય ? ભલા આંધળા માણસ એમ કેમ કહી શકે કે અહિં કેઇ નથી ! ‘અહિ કાઇ નથી' એમ કહેવામાં જેમ આંધળે માણસ ભીંત ભૂલે છે તેજ પ્રમાણે અનંતકાયમાં જીવના ઈન્કાર કરનાર પણ એવીજ ભૂલ કરે છે! માત્ર જીવ નહિ માનવાનું કારણ એટલુ જ કે-પેાતે જે અનંતકાયનું ભક્ષણ કરે છે એમાં પાપ સમાયેલ છે એ વસ્તુ એને રૂચતી નથી પણ એક વસ્તુ રૂચે યા ન રૂચે એનાથી કઇ વસ્તુસ્થિતિમાં તે તલમાત્ર પણ પરિવર્તન નથીજ થતુ ! નહિ તા દુનિયાના કોઇપણ નિયમ રહી શકેજ નહિ ! કારણ કે એક નિયમને ચાહનારા અને વખાડનારા અન્ને જાતના લેાકે દુનિયામાં હોય છે !
એકમાં અન'ત. અહિંયા એક વસ્તુ જરા સમજી લઇએ. કંદમૂળનુ શરીર એક છતાં એમાં અન'ત જીવા કેવી રીતે રહી શકે ? એકમાં અનતની કલ્પનાજ ભડકાવે એવી છે ! મહાનુભાવા ! જરા શાંત વિચાર કરેા અને પછી એક વસ્તુના નિર્ણય કરા! ભલા જીવ રૂપી છે કે અરૂપી ? જીવને રૂપી તા કાઇ નહિજ કહે ત્યારે અરૂપી વસ્તુ એક સ્થાનમાં અન ંતની સખ્યામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com