________________
આનંદ-સુધાસિંધુ.
( ૪૩ )
સુધાસિંદુ ૧લું. કે માતા બનવાને લાયક નથી તમે તમારા બચ્ચાંના સાંસારિક માતા પિતા છે સંસારના મહાધિનપણમાં તમે તેના જડ શરીરને શણગારે છે તેને શેભાવવા માટે પ્રયત્ન કરે છે, પણ તેના જડ શરીરને શણગારે છે, તેને શેભાવવા માટે પ્રયત્ન કરે છે એથી શું? તેના આત્માને શોભાવવાને માટે કંઈપણ પ્રયત્ન કરવામાં આવતું નથી. બાળકના જડ દેહના જડ માતા પીતા આપણે બનવુ છે. પણ તેના આત્માના સાચા માતાપિતા બનવાની આપણામાં લાયકાત પણ નથી અને ઈચ્છા પણ નથી. તમે તમારા બાળકનું એટલે કે તેના દિગલિક શરીરનું પિષણ કરે છે પણ જૈન માતા પીતા તરીકે તેનું પોષણ કરતાં નથી એક અપેક્ષાએ આપણે વિશ્વાસઘાત પણ કરીએ છીએ. જે માબાપ પોતાના બચ્ચાને જનપણથી તૈયાર કરતા નથી તે માબાપ વિશ્વાસઘાતી છે. વિશ્વાસઘાતી શબ્દ તમને કડક લાગશે આ શબ્દ વાપરવાથી જે મારે હેતુ ન સમજી શકશો તે તમને પેટું પણ લાગશે, પણ જે હું તમને હંમેશાં સાકર પીરસ્યા કરૂં અને આવા કઠણ પણ સત્ય શબ્દ ન કહું તે તમે સુધારે પણ કેવી રીતે કરી શકશે, હું ફરીથી કહું છું કે જે માબાપ પિતાના બાળકને જેનપણાની દ્રષ્ટિથી ઉછેરતા નથી તે માબાપ ચેખા વિશ્વાસઘાતી છે. દૂનીયાના ન્યાય મંદિર પણ ગુન્હ સાબીત કર્યા વગર ચાર્જ મુકતા નથી, ગુન્હ સાબીત થાય પછી આપી ગુન્હેગાર ગણાય તેજ પ્રમાણે ગળથુથીમાં તમે તમારા બાળકને જનત્વને ખેરાક ન આપે તે તમે વિશ્વાસઘાતી છે, એ સાબીત ન થાય ત્યાં સુધી એ શબ્દ તમને અડચણકારક લાગે એ સંભવિત છે. આ વાતમાં જરા આગળ વધીએ આપણે એમ કબુલ કરીએ છીએ કે આત્મા અનત ભવથી રખડે છે. એ રખડવામાં એવી ભાવના ઉત્પન્ન થાય કે જેન ધર્મથી રહીત એવું ચકવતિ પદ મળતું હોય તે તે ન જોઈએ તે એ રખડપટ્ટીને અંત આવવાનું સંભવીત થાય જૈન ધર્મથી રહીત એવું ચક્રવતિ પદ ન મળે, પણ ભલે ગુલામ થાઉં કે ચાકર થાઉં પણ જૈન ધર્મથી મારા વિચાર પરિપૂર્ણ છે એવા વિચારે કેટલાયે જન્મ સુધી કર્યા ત્યારે સેંકડે ભે જતાં એ વિચારોનું ફળ મળવાનો વખત આવે છે. જન કુળ શા માટે ! જેન કુળમાં જન્મનારા માણસો સુખ સમૃદ્ધિ પૈસો ટકે ઈત્યાદિને તજીને જે આત્મા જ કુળમાં જન્મે છે તે કઈ ભાવનાથી જન્મે છે એને વિચાર કરે એ આત્મા તમારા કુળમાં જન્મવાને મને રથ ઘડતે હતે. તેઆજ ફળીભૂત થયે
કરા કવા છોકરી રૂપે તે આત્મા તમારે ત્યાં જન્મે, પણ વિચાર કરો કે એ આત્માનું સાધ્ય શું છે? ઇન્દ્રિઓનું સુખ લેવા એ આત્મા શ્રાવક કુળમાં જન્મ લેતે નથી શરીરની મજબુતી માટે કુટુંબીએમાં વૃદ્ધિ થવા માટે રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિ માટે અથવા બીજા કશા માટે એ આત્મા જૈન કુળમાં જન્મવાને વિચાર કરતા નથી ત્યારે સમજો કે કયા મુદ્દાએ આત્મા જૈન કુળમાં જન્મવાને વીચાર કરે છે એકજ ઉદ્દેશથી તે એ વિચાર કરે છે કે મને ત્યાં ધર્મની પ્રાપ્તિ થશે ચક્રવર્તિપણું રિદ્ધિ, સિદ્ધિ, સુખ સાભાગ્ય એ બધું આત્માએ નકામું ગયું છે એ શા માટે? જૈન ધર્મને ઉત્તમ સંસ્કાર પામવા જેન ધર્મ માં રહીને સેવક થવું ચાકર થવું દાસ થવું એ સારૂં, પણ જૈનેતર બની ને સમ્રાટ કે ચક્રવર્તિ થવું. એ બેઠું છે. એવા વિચારે આત્મા જન કુળમાં જન્મે છે જગતના કરડે કુળે પસંદ ન કરતાં એણે તમારૂં જ કુળ પસંદ કર્યું શાથી? એકજ ભરેસે કે બીજે બધે શરીરને, ધન, કુટુંબને, માલમિલકતને વારસે મળશે પણ એ સંપત્તિ આગલા ભવમાં લઈ જવાને વારસે કેઈપણ જગ્યાએ મળવાનું નથી તે ભવમાં રાખવાને વારસે બધે મળશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com