________________
આનંદસુધાસિંધુ.
સુધા–બિંદુ ૧ ૩.
(૪૫ ) લાભ આપી ખન્નેનું હિત કરે. આ પ્રમાણે દરેક શ્રાવક માલકના આત્માના શાણા શાહુકાર ત્યારેજ અની શકે કે જ્યારે તે બાળકના આત્માનુ' હીત પહેલાં કરે અને તેના સ્થુળ શરીરની વાત પછી લાવે. જે માબાપ બાળકની સ્થુળ દશાને ઉત્તેજવા મહેનત કરે છે, પણ તેના આત્માનું હીત જોતા નથી, તેને આપણે મુર્ખ શાહુકારની કાટીમાં ગણી શકીએ. હુવે વીચાર કરે કે મુખ શાહુકાર અને શાણા શાહુકાર એ બેમાંથી તમે કઇ કક્ષામાં આવે છે. તમે જગતમાં શ્રાવક અને શ્રાવિકા તરીકે તમે જન્મ્યા છે. જેન તરીકે તમારી પ્રસિદ્ધિ થઇ છે અને જૈન તરીકે તમને જગતે આળખ્યા છે હવે આવી જાહેરાત કર્યાં પછી જગતમાં તમારી શુ ક્રૂરજ છે તેને વિચાર કરી તમારૂ જે મહત્વ છે તે માત્ર મનુષ્ય તરીકે નથી પણ જૈન તરીકે વધારે છે અને તેથીજ જૈન શાસનમાં સઘની મહત્તાને વધારેમાં વધારે માન આપ્યુ' છે સધને પચ્ચીસમા તીર્થં 'કર ગણ્યા છે. સઘને આવું મેટુ' માન આપવામાં આવ્યુ છે. તેના જરા ખ્યાલ કરા. પ્રજા તંત્રવાદ કે જેની આજે જગતમાં ખેલબાલા થઇ રહી છે, તે વાદ સધ સત્તા રૂપે જૈન શાસનમાં ચેિ પડે છે. અને એ વાદ આજકાલના નથી પણ પર પરના હાઇ તે જૈન ઇતિહાસમાં આપણે જોઈએ છીએ. પણ સંઘની આ સત્તાને ને સઘની આ મહત્તાના દુરૂઉપયોગ કરવાના નથી, સાચા સ`ધ એકલેા શ્રાવક અને શ્રાવિકાને નથી, પણ ભગવાનશ્રી મહાવીરદેવે શ્રાવક, શ્રાવિકા સાધુ, સાવિ એ પ્રમાણે ચાર જુથેાના સ`ઘ માન્યા છે, તેમાંયે સાધુ સાધ્વિ અગ્રસ્થાને છે, તેા હવે વિચાર કરો, કે જે વ્યકિત જૈન સાધુ થઈને એવા વચના ખાલે છે કે સધની શું સત્તા છે? સંઘ તે શી વિસાતમાં? સંઘને શામાટે માનવા જોઈએ, તે હવે તમે વીચાર કરે કે એ સાધુનુ જૈનત્વ કયાં રહ્યું ? સાધુ થઇને અથવા શ્રાવક થઈને જે કોઈ સંઘ સત્તાની ના પાડે છે તેના અર્થ એ છે કે તે પેાતાના અસ્તિત્વની ના પાડે છે, એક સ’સ્થાના સભાસદ સ`સ્થાની પ્રતિષ્ઠાને નથી માનતા, તેના અર્થ એ છે કે તે પેાતાની પ્રતિષ્ઠા માનવાનીજ ના પાડે છે. નાસ્તિક ધર્મભાવનાથી દુર છે તે મેક્ષ સ્વ, નક પૂન્ય, પાપ વગેરેને માનતા નથી, પણ તે પેાતાના અસ્તિત્વ માટે વાંધા ઉઠાવતા નથી. મારૂં અસ્તિત્વ છે એ ખામતમાં ગમે એવા કટ્ટર નાસ્તિકને પણ મતભેદ નથી. હુ` છું કે નથી અથવા મારૂ જીવન છે કે નહી, એવા પ્રશ્ન નાસ્તિક પણ નહીજ કરે, તે પછી પોતે સધની એક વ્યકિત હોવા છતાં સંઘની સત્તા પ્રત્યે દુર લક્ષ કરે, તે એમ માનવુ કે તેના જૈનત્વના લાપ થયા છે. અધમી સઘને હાડકાંના માળે યા ભય'કર સર્પ કહેવાય છે, એમ હરીભદ્રસૂરી સાધપ્રકરણ નામના ગ્રંથમાં કહે છે. પેાતે સંઘમાં રહીને જે સાધુ, સ‘ઘને હાડકાના માળાઅથવા સપ કહે છે તે એમ શામાટે કહી શકે છે? આનું સમાધાન ટુંકુ' છે. એ પ્રમાણે સાધુ સાવિ વીગેરે તે સ‘ઘને દોષ આપી શકે છે કે જે સંઘ ભગવાન મહાવીર દેવના શાસનમાં પ્રવતા ન હોય. સાચા જૈન સ`ધ તેજ કહી શકાય કે જે મેાક્ષ અને વૈરાગ્યને માટે સદા સર્વદા તૈયાર રહે છે. આવા સંઘને કેઈપણુ દોષ આપી શકે નહી, આ સઘને જે દોષ આપે છે તે માણસ પોતાનુ જૈનત્વ ખાઈ દે છે, પણ જો સંઘ, સ'ધપણું છેોડી દે, તે એ સંધના, સંઘપણાને લઈને કાઇ માડુ ન પામે તે માટે તેવા સઘની ટીકા કરવી એ સાધુઓની ફરજ થઈ પડે છે.
સંઘ તિર્થંકરને પણ પૂજ્ય છે, તે પચ્ચીસમા તિર્થંકર ગણાય છે, પણ સંઘ એજ છે કે જે સ'સારના અધનાને નાશ કરવામાં હુંમેશા પ્રવર્તીમાન છે, જે સંઘમાં સાધુઓ અને સાધવી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com