________________
આન'ઃ—સુધાસિધુ.
(૪૪ )
સુધા-બિંદુ ૧ ૩. પણ જૈન કુળ એકજ એવુ કુળ છે કે જ્યાં ખીજે ભવે લઇ જવાના પણ વારસા મળી શકે છે. આવા ઉત્તમ વીચારે આત્મા જૈન કુળ પસંદ કરે છે, આ સબધમાં એક દ્રષ્ટાંત ઉપર હું તમારૂ ધ્યાન ખે'ચુ' છુ'. એક દિવસે ઇન્દ્રરાજા પેાતાની કચેરી ભરી બેઠા હતા. દેવતા ઇન્દ્રને પ્રશ્ન કરે છે. કે ડે, ઇન્દ્રમહારાજ, તમારા શરીરમાં કશે પણ રોગ નથી, જ્ઞાનની ખામી નથી, સિદ્ધિ સમૃદ્ધિમાં ખામી નથી, તમારી ખાદશાહીમાં ખામી નથી, તે પછી તમે શી ચીંતામાં પડયા છે ? આ પ્રશ્નના મહારાજા ઇન્દ્રે જે જવાખ આપ્યા છે, તે મનન કરવા ચાગ્ય છે. ઈન્દ્રે કહ્યુ કે હું આ ભવને અંગે વિચાર કરતા નથી, પણ શાણા શાહુકારના કુળમાં મારે જન્મવું કે મુખ શાહુકારના કુળમાં તેના વિચાર કરૂ છું. “મને કોઇ પણ વાતની ખામી નથી તેમજ કોઇપણ વાતની ચીંતા નથી પણ હું મુર્ખ છું કે માત્ર આજ ભવની ચીંતા કરૂ છું અને એક નવુ' દેવુ' કરનારા જેવા છું.” ઇન્દ્રના આ ઉત્તરમાં રહસ્ય સમાયેલું છે તે જાણવાની જરૂર છે જે માણસ રૂપી લાવે અને એકજ દિવસમાં એ રૂપીયા ઉડાવી દે છે તેને આપણે કેવા કહીશુ ? એ પૈસા જ્યારે ઉડાવી દેશે ત્યારે પૈસાની કીંમત તેને સમજાશે તે પ્રમાણે ઇન્દ્ર કહે છે કે મે' આગલા ભવામાં એટલી પુન્ય પ્રકૃતિ ખાંધી હતી કે જેથી અત્યારે ઈન્દ્રની સ્થીતી પામ્યા છું પણ એ સ્થીતીનું ફળ ભોગવું છું એને અ એ કે હું મારી મુડી વાપરી નાંખું છું જે મનુષ્યપણામાં સાગરોપમના પુન્ય ખાંધ્યા હતા તે બધા ભક્ષણ કરી જાઉં છુ, એટલુંજ નહી પણ નવું દેવું ઉભું' કરૂ છુ. એનું પરીણામ એ છે કે આગળ મનુષ્યની જીંદગીમાં મારે રખડવાનુ` છે. ઇન્દ્રના આ ઉત્તર સાંભળીને દેવતાઓએ કહ્યુ કે એજ જગતની સ્થીતી છે. મેાક્ષ ન પમાય ત્યાંસુધી દરેકને માટે આ સ્થીતી નિર્માણુ છે. દેવું કરનારાએ એ કરવામાં પણ વિવેક વાપરપાની જરૂર છે. શાણાનું દેવું કરવું ફાયદાકારક છે શાણા મનુષ્ય પોતાના દેણાદારને તે કમાણી કરી શકે એવી તક આપે છે કે જેથી તે સે કમાઇને પંચાહેર રૂપીયા દેવામાં ભરી દે. આ શાણા માણસના દેવાની વીગત છે મુખનુ દેવુ કર્યુ હાય તે પરીણામ એ આવે કે મકાનની હરરાજી થાય અર્થાત શાણાનું દેવું, દેવ છતાં પણ હિતકર છે. આવા જો શાણા હોય તે તે કેવળ શ્રાવકકુળમાં છે. કરમનુ દેવુ જોડે રહીને વાળી આપે જન્મ મરણુના કારણરૂપ કર્યા, તેના અંત લાવે અને આત્માને ફાયદો કરે એ દ્રષ્ટિ જૈન કુળ સિવાય ખીજામાં નથી. જેમ મુર્ખ લેદાર આસામીની સ્થિતિ તપાસ્યા વગર તેને પાયમાલ કરીને પણ પેાતાનું દેવું વસુલ લે છે, તે પ્રમાણે મિથ્યા દ્રષ્ટિએ પેાતાના બાળબચ્ચાંને ખારાક વગેરેને માટે સભાળે છે પણ તેઓ બાળકને આત્મીય વિકાસ થાય તેવા પ્રયત્ન કરતા નથી. આવા માબાપને મુર્ખ શાહુકારા જોડે સરખાવી શકાય તમને મેં આગળ એ વાતનું દ્રષ્ટાંત આપ્યું છે કે મુખ શાહુકાર દેણુદારની સ્થીતી કેવી છે તેના ખ્યાલ કરતા નથી દેણદાર મરી જાય તે પણ ભલે છતાં તે પાતાના પૈસા ભેગા કરે છે તે પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ માબાપે બાળકોના આત્મીય હિતની પરવા ન કરતાં તેના સ્થુળ દેહને શણગારવા તપૂ ધ્યાન આપે છે. ત્યારે આવા માખાપા મુખ શાહુકારાની ગણત્રીમાં આવી શકે છે અને જે માબાપેા પેાતાના બાળકના આત્મિક હિતની પરવા રાખે છે તેએ શણા શાહુકાર બને છે,મે આગળ જણાવ્યું તેમ દેણુદાર પાસેથી કેવળ પૈસેાજ ખેચવાની વાત કરે છે, તે દેદારની રથીતી સુધરે કે બગડે તેને ખ્યાલ કરતા નથી; જ્યારે શાણા શાહુકાર પેાતાના પૈસા વસુલ કરે છે તેમાં પણુ એ દ્રષ્ટિ રાખે છે કે દેણદાર વધારે કમાય અને પોતાને વધારે
કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com