________________
આનંદ-સુધાસિંધુ.
(૪૮)
સુધા–બિંદુ ૧ લું. રીતમાં આવે. તમારા કૂળમાં શાસ્ત્રથી સિદ્ધ થયેલી એવી જૈન ધર્મની શાહુકારી પડેલી છે એ શોભા અને શ્રાવકને આચાર વિચાર પાળીને શુધ્ધ શ્રાવક બને. તે પછી તમને સંઘ બહાર કાઢવાની ઈન્દ્રમાં પણ શક્તિ નથી. આથી ઇન્દ્રને દેવતા દ્વારા થયેલા પ્રશ્નના જવાબમાં ઈન્દ્ર કહે છે કે “મુખ શાહુકારના કૂળમાં જાઉં કે શાણા શાહુકારના કૂળમાં જાઉં તેને વિચાર કરૂં છું.” એ કેવળ વાસ્તવિક કરે છે. હવે તમે સમજી શકશે કે શ્રાવકને ત્યાં જન્મ ધારણ કરેલ છવ કેવળ મોક્ષની ઈચ્છા રાખનારે છે. તેને ભરે છે કે તમે તેના આત્માનું લાલન પાલન કરવા બંધાયેલા છે. નકારસીમાં. સ્વામી વાત્સલ્યમાં જમવા માટે જે ગયા છે તે જવાનો અર્થ એ છે કે તમે શ્રાવકપણાને વફાદાર રહેવાને કબુલ્યા છે.
તમે જે શ્રાવકપણાને વફાદાર રહેવા કબુલ્યા છે, તે તમારી ફરજ છે કે શ્રાવકની બધા ધર્મ તમારે પાળવા જોઈએ. એ રીતે તમે તમારી સંતતિને પાકે શ્રાવક બનાવવા બંધાયેલા છે, જે આ પ્રમાણે તમે બંધાયેલા હોવા છતાં તમે તમારો એ ધર્મ નહી બજા, તે તેને અર્થ એ છે કે તમે તમારા બાળક પ્રત્યે વિશ્વાસઘાતી થયા છે. તમે સ્વામીવાત્સલ્યમાં જે જમણ લે છે તે તમે સંઘને નામે લે છે, તે એથી સંઘ પ્રત્યે તમારી પૂરજ સાબીત થાય છે. સંઘને માટે તમારી જે ફરજ છે તે ફરજ અદા કરતાં તમે ભુલ કરે તે તેનું પરીણમ એ આવે કે પગાર લેવાની વખતે નેકર તૈયાર રહે પણ કામની વખતે ગેરહાજર રહે, તેવામાં તમારી ગણવી થાય. આવાં નેકરને તમે કઈ સ્થિતીમાં ગણે છે? એ જ પ્રમાણે તમે જન તરીકે સંઘમાં જમી આવે અને સંઘ તરફની ફરજના બદલામાં બાળકનામાં સંસ્કાર ન નાંખે, તે એનું પરીણામ એ આવે કે તમારી ગણત્રી પણ બેવફા નેકરમાં થાય. જૈન બાળ બચ્ચાંને દરેક માબાપોએ ત્રણ સંસ્કાર નાંખવા જોઈએ.
ઉપર જણાવેલાં ત્રણ સંસ્કાર બાળકને કયારથી આપવા? જવાબ એ છે કે બાળક સમજણે થાય ત્યારથી, બાળક સમજણમાં આવે કે તરત જ તેને જૈનત્વના પહેલાં પગથીયા રૂપ ત્રણ સંસ્કારનું જ્ઞાન આપવું ઘટે છે. જેના માબાપોએ પિતાના બાળકેમાં ધર્મના જે ત્રણ સંસ્કાર નાંખવા જોઇએ, તે નાંખ્યા નથી. જગતના સ્વચ્છંદી વાતાવરણમાં તેને ઉછેરવા દીધું છે. અને જગતના વાતાવરણમાં તમે તેને મેહ પામતે કીધું છે. આ સ્થિતીનું પરીણામ એ આવ્યું છે કે તમે પોતે વ્યાખ્યાનમાં આવે છે, વ્યાખ્યાન સાંભળે છે અને તેમાંથી જેટલું તત્વ જીવનમાં ઉતારાય તેટલું ઉતારવાનો પ્રયત્ન કરે છે. પણ તમારા બાળકનામાં આ બધામાંનું કંઈજ નથી. બાળક ધર્મના સંસ્કાર વગરના બન્યા છે, તેનું કારણ આપણી બેદરકારી છે. જગતના વ્યવહારનું શિક્ષણ તમે બાળકને આપે છે. તમે તેમને જગતના વ્યવહારનું શિક્ષણ આપે, તે તમારી દૃષ્ટિએ તમે સારું કરો છો. પણ એકલા એ શિક્ષણથી બચ્ચાંના આત્મ કલ્યાણને હેતુ પાર પડતું નથી. અને
જ્યાં સુધી એ હેતુ પાર ન પાડે ત્યાં સુધી તમે તમારી ફરજ બજાવી છે એમ ગણી શકાય નહી. બાળકનામાં આરંભથી ધામીક સંરકાર કેળવવા જોઈએ. જગતના વ્યવહારમાં પ્રવૃત્તિ કરતી વખતે પણ તેને એ વાતને ખ્યાલ રહેવું જોઈએ કે પિતાનું જે આત્મતત્વ છે તેનું સંરક્ષણ થવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com