________________
આન’દ–સુધાસિન્ધુ.
( ૨૩ )
સુધા-ખિદુ ૧ લું.
જાય છે કે મરણુના ડર રાખવા તે કેવળ નકામા છે. વારૂ, પણ ત્યારે એ ભય નકામા છે છતાં શાસ્ત્રકારએ મરણના ભય કેમ ગણ્યા ? મૃત્યુ સરખા ભય નથી. મૃત્યુ કરતા વધારે માટો કોઇ ભય નથી” એ વચન કેમ ઉચ્ચાયુ* ? વાત ખરી છે. મૃત્યુના ભય જગત માત્રમાં સર્વ જીવાને લાગેલા છે. વિશ્વામાં વસતા કીડાને મૃત્યુને જેવા ભય છે તેવાજ ભય રાજાને પણ રહે છે. એ મત્યુથો ખચવા માટે શાસ્ત્રકાર તમને કહે છે. તમે કહેશેા કે એ ખાજીનુ ખેલવું કેમ સમજી શકાય ? એમ કહીને એ એ અમને શું સમજાવવા માગે છે? એક પાસથી મરણુ ટળતું નથી, એથ કહા છે, બીજી બાજુ મરણથી મોટા ખીજે કાઇ ભય નથી માટે તેથી મચવાને ઉદ્યમ કરી એમ કહેા છે એના અર્થ શે ? આ તે એક એકથી વિરૂદ્ધ વાતા છે.
આયુષ્યના આધાર.
આમાં વિરૂદ્ધતા લાગે છે કારણ કે ઉટા વિચાર કર્યા વિના કેવળ ઉપલક દૃષ્ટિથી તમે જુએ છે. અકકલના ઉપયોગ કરી તે આ વિરૂદ્ધતા તરત દૂર થઈ જાય. અકકલના ઉપયોગ ન કરે તેને તે જરૂર આમાં વિરૂદ્ધતા લાગેજ. હવે તા સા જાણે છે કે જીવવું અગર મરવું એ કેાઈના હાથની વાત નથી. તે માત્ર આયુષ્ય કને આધીન છે. જીવવાની ઈચ્છા હાય છતાં આયુષ્ય ન હોય તે ફાટી ઉપાયે પણ જીવી શકાય નહીં. આયુષ્ય ખતમ થયા પછી કાઈની તાકાત નથી કે કેઈ માણસને જીવાડી શકે કે પોતે જીવી શકે, હવે જેમ જીવી જીવાડી નથી શકાતુ, તેમ મરી કે મારી પણ નથી શકાતુ એ ચાકકસ છે. અને છતાં એની બીજી માજીના વિચાર કરવા પડે છે. સંસારમાં ઠેર ઠેર થતી હિંસા પ્રતિ દુર્લક્ષ કેમ કરી શકાય ? હિંસા સ ંસારમાં સાને ભૂલાવનારી છે. હિંસા એ મહાપાપનું સ્થાન છે. માટે હિં'સા છેડીને સયમ અગર યામાં પ્રવૃત્તિ કરવી જોઇએ, વળી તમે કહેશે કે દયા રાખવી, હિંસા છોડવી એ બધું શા માટે ? એના અર્થ શે ? બીજાના પ્રાણના વિયાગ એટલે હિંસા. પણ એ વિયાગ કાઈ ના કર્યો થતા નથી, આયુષ્ય કર્મ પ્રમાણે જે થવાનુ હાય તે થયાજ કરે છે એમ માન્યા પછી હિં`સા રહી કયાં ? પછી હિંસા થવાની કે કરવાની વાત કયાં રહી ? પ્રાણના વિયાગ થતા ખચાવવે એમ કહેા છે, પણ એનું મેાત કાઈથીજ ખચાલ્યુ બચતું નુથી, જીવાયું કાઈ જીવતું નથી, માર્યું કેાઈ મરતું નથી, તે હિંસા જેવી ચીજ કયાં રહી ? આ શ ંકા ઉઠે એ સ્વાભાવિક છે પણુ આગળ આપણે એ માખતાનું સમાધાન કરી ગયા છીએ. આ પ્રશ્ન ચર્ચીને આપણે સમજાવ્યું કે જીવવું કે મરવું એ કેવળ આયુષ્યના આધારે થાય છે.
પણ આયુષ્યને જલ્દી ભોગવાવી દે, ક્રમસર ન ભાગવવા કે તે એ સ્થિતિમાં હિંસા અને નિર્દયતાને સ્થાન છે એટલે કે ત્યાં હિંસાના અ લાગુ પાડી શકાય છે. આયુષ્યના આધારે જીવન છે, અબાવે મરણુ છે. પણ એ આયુષ્યમાં ઉપક્રમનુ` સાધન મેળવી આયુષ્ય એકદમ ભાગવાવી દેવાય તે ત્યાં હિંસા રહેલી છે. એક જીવ તેના આયુષ્ય પ્રમાણે ક્રમસર જીવી રહ્યા હાય તેને પાણીમાં ડુબાડયા, જે અનુક્રમે ભેગવવાનું હતું તેને એકદમ ભાગવવું પડયું, આનું નામ હિંસા એક જીવ જમીન પર ચાલતા હતા, અસંખ્ય મનુષ્યા ત્યાંથી આવ જા કરતા હતા ને તેમાંના કોઇકના પગ નીચે આવીને તેનું મૃત્યુ થાત. એક મનુષ્યના પગ પડયે ને તે એકદમ છુદાઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com