________________
આનન્દ–સુધાસિધુ,
(૨૨) સુધા-બિંદુ ૧ લુ. છે. તેમજ ધર્મ એ જન્મને પણ રાકી શકે છે. જન્મ રાકવામાં ધર્મ એ શરણુ છે. માતને રોકવું હાય તા પ્રથમ જન્મને રીકવે જોઇએ. આથીજ જ્યારે આખું જગત માતથી ડરે છે ત્યારે સમ્યકત્વી જીવ જન્મથી ડરે છે. અમે જીવીએ ખરા પણ મરીએ નહીં એ આખુ જગત્ ઈચ્છે છે. પણ સમ્યકત્વી જીવ તે એથી જુદુંજ કઇ ઈચ્છે છે. તે તેા ઇચ્છે છે કે અમે જન્મીએજ નહીં. આ ઈચ્છાને લીધે સમ્યકત્વી જન્મથી ડરેલેા રહે છે. જન્મ મરણની આ કથા છે. જગત આમાંથી છૂટતુ' કેમ નથી ? કારણ કે ભલે જન્મ મરણની યાતના ભોગવી પણ હજી જન્મથી ડરતાં શીખ્યા નથી. મરણુ માટે અનશન વ્રત છે, જન્મ માટે એવા કોઇ વિધિ છે ? શાસ્રકાર આખા જગતે નહીં ઇચ્છેલા એવા ચેગ માટે વિધિ બતાવે છે. પણ જન્મ માટે કોઇ વિધિ ખતાવતા નથી. આનું કારણ શું ? મરણ હજીયે આદર પાત્ર છે, પણ જન્મ તે! કાઇપણ પ્રકારે આદરણીય ઇચ્છવા લાયક નથી. વસ્તુતઃ આપણે ગુણુ ઠાણા મેળવી શક્યા નથી, તે જીવનું સ્વરૂપ શુ' વગેરે આગળ કહીશું.
જન્મની જહેમત.
મરણુ રોકી શકાતું નથી
આપણે જોઇ ગયા કે જન્મ અને મરણુ એ ચીજો દરેક ભવમાં છેજ કેાઈ પણ ભવ જન્મ મરણ વગરના હોતા નથી. હજી સુધી કદી બન્યુ નથી, અને ખનશે પણ નહીં. આપણે એ જોયુ છે કે દરેક જીવ મૃત્યુથી ભય પામે છે, પણ જેમ મૃત્યુથી ભય પામે છે તેમ જન્મથી કાઇ જીવ કદી ભય પામતા નથી. આ સત્ય છે, પણ આપણી અને આપણી આસપાસમાં રહેલા મનુષ્યેાની જીંદગીનું અવલોકન કરીએ તે દરેકમાં મૃત્યુના ભય ડગલે ડગલે રહ્યા છે એમ માલમ પડશે, અને એ ભય કદી દૂર નહીં થાય એમ પણ જણાશે. કારણ કે એ ભય કદી દૂર કરવા માટે કોઈ વિચારજ કરતું નથી. જે ભય ટાળી શકાય એવા છે તે ટાળવાના કાઇને ખ્યાલજ આવતા નથી. મૃત્યુ એવી ચીજ છે કે જેમાંથી કદી કોઈ ખેંચી શકતું નથી. મૃત્યુ ટાળવા માટે ગમે એવા ભગીરથ પ્રયત્ન થાય તયે કોઇ માનવી એમાંથી બચે એમ નથી. મરણની સાલૈામ સત્તા સબ્યાપી છે અને સર્વ સ્થળે એના અમલ એક સરખા ચાલે છે. તીથંકર, ગણુધર, કેવલી ચાદ પૂર્વી કાઈ મૃત્યુમાંથી ખચ્યા નથી આવા મહાપુરૂષા જે મૃત્યુમાંથી ખચી ન રાકયા તે મૃત્યુમાંથી ખીજાએ ખચવાની આશા રાખે તે શા કામની ત્યારે મૃત્યુએ ચોકકસ અેજ એ વાત હવે સિદ્ધ થઇ ગઈ. તે પછી એના ભય શા માટે ? જે વસ્તુ ખનવાની છેજ, કાઈ પણ ઉપાયે મટે એમ નથી તેના શાક Àા કરવા? આવી સદા બનતી નિયમિત વસ્તુથી ભય પામવે એ અણસમજતુ લક્ષણુ કહેવાય. આપણે જોયું કે મરણને ટાળવાના કોઇ ઉપાય નથી. આ બધા ઉપાયે એની આગળ નકામા છે. જેને ટાળવાના કાઈ ઉપાય નથી. કૃત્રિમ સાધના જેમાં અફળ નીવડયાં છે તેને માટે ભય શાક વગેરે શા માટે? એથી ફાયદો શા થવાના છે? આમ વીચારીએ તે સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com