________________
*
આનંદ-સુધાસિંધુ.
(૨૮)
સુધા-બિંદુ ૧ લું. દુઃખ આટલી બધી હેરાનગતિ હાથીને શામાટે ભેગવવાં પડ્યાં? સસલાંપ્રત્યેની અનુકંપાને લીધેજ કે સાત સાત દિવસ સુધી ભુખ તરસ વેઠયાં ને અંતે હાથીને પ્રાણ ગમે તે કેના નામે લખાયે? દયાને લીધે, સસલા પ્રત્યેની અનુકંપાને લીધે જેણે આટલું વેક્યું તેની દયાને સાવદ્ય કહી ન શક્યા? આપણે એ સ્થિતિમાં હોઈએ તે શીદશા થાય? સાત દિવસ ભૂખ સરસ વેઠવાં પડે છે? હાથી પડે તેમ આપણે પડવું પડે તે? આપણી શી વલે થાય? ત્યારે હાથીને શું થયું હશે એને વિચાર કેમ કેઈને નથી આવતે? હાથીની અનુકંપાને નિર્દય ઠરાવવાળાઓએ એસ્થળે રૂનું ગાદલું રાખ્યું હોત તે જુદી વાત હતી. આ તે જમીન પર પડ ત્યાં શી દશા થઈ? હાથી પડે એટલે બીજા ની પણ શી દશા થાય એ વિચારવાનું છે. ત્યારે શું અહીં નિવદ્ય પણું લેવું? એ કેમ લેવાય? સસલે બચીગ, હાથીના બધા પ્રયત્ન સસલાને બચાવવા માટેનાજ હતા. સસલે બચીગયે, એણે બચીને શું કહ્યું? ગાયને બચાવી એમ? ત્યારે સસલાને બચાવનાર હાથીને અઢાર પાપ લાગ્યા તે એ સસલાને કેમ અઢાર પાપ ન લાગ્યાં? જે એ પાપ લાગ્યાં તે હાથીને કેમ એ પાપ લાગ્યાં? હાથીએ કંઈ ખોટું કૃત્ય કર્યું હતું? હાથીને છેલ્લાં પરિણામ પણ કેવાં? એનાં પરિણામ એ હતાં કે સસલે જે મરે નહી ને બચી જાય છે એ ગાય, વિગેરેને ભઠ્ઠીમાંથી બચાવે. પણ ગાય બચે તેનું પરિણામ વાછરડાની ઉત્પત્તિ થાય એ તે નથીજ. બચવવાના પરિણામ પાપ સેવવામાં નથી. આમ જે અહીં બચાવવાના પરિણામ બચાવવામાં આવતાં હોય તે પાપ કયાંથી લાગ્યું? બચાવનાર પુણ્ય કરે છે કે પાપ એ તે સહજ સમજાય એવી સાદી વાત છે. પણ એ દયાના દુશમનેને સીધું કંઈ સુઝતું જ નથી. અહિંસા એકલી સસલાની નથી, બધાની અહિંસા છે જેને માટે માર્યાનથી તે બધાની અહિંસા છે, તે પછી એકલા સસલાની અહિંસા કેમ કહે છે? કારણકે ત્યાં એકલા સસલાને પ્રસંગ હતું, પગ નીચે દબાઈ જાય તે દબાવ નહીં એ હેતુ હતે; અને શાસ્ત્રકાર અહિંસા કહેતા નથી પણ ચેકખી અનુકંપા કહે છે. પરંતુ અનુકંપાના કટ્ટાવિરોધીઓને અનુકંપ રૂચતી નથી તેથી તે ફેરવવાનો વિચાર કરે છે! પ્રાણના વિયેગનાં સાધને આપણી તરફથી થવા ન જોઈએ. બચવાની બુદ્ધિ થવી જોઈએ. આયુષ્ય ઓછું થવાનાં સાધને એને ન લાગે એનું નામજ બચાવ. જીવવું મરવું તે કર્મને આધિન છે જ, પણ તેના આયુષ્યને બચાવવા માટેના વિચાર કરવા, પ્રયત્નકરવા તેનું નામ અહિંસા, દયા, અને અનુકંપા. તે અનુકંપા, તિરતિ, હિંસા શી ચીજ છે તે સમજીશકાય, પણ જે રીતે ઉડો વિચાર કરવામાં ન આવે તે સમજી શકાય નહીં. એમાટે કાળજીપૂર્વક વિચારકરે તે સમજાય કે આયુષ્ય જલ્દીથી ભેગવાય એવાં સાધને મેળવવાં, એવાં કારણેને વિચાર કરે અને અને આયુષ્યક્ષયનાં સાધને દૂર કરવામાં બુદ્ધિ ન ચલાવવી તેનું નામ હિંસા. વિરોધી પ્રત્યે કેવું વલણ રાખવું? હવે બીજા શાસનના વિરોધી, ધર્મના વિરોધી ને
શ્વર દેશુરૂના નિદકે વગેરેને પ્રતિકાર કર કે ન કરે એ વિચારીએ, મધ્યસ્થ ભાવનાની દૃષ્ટિએ જોઈએ તે વિરોધ ન કરવો જોઈએ, પણ કારૂથ્યની દ્રષ્ટિએ જોઈએ તે વિરોધ કરવામાં કંઈ દેષ નથી, કરવે જોઈએ ત્યારે માધ્યસ્થની દૃષ્ટિથી અમારે શું ઉદાસિન જ રહેવું? આમાંપણ ઉડેવિચાર કરવાની જરૂર છે. નહીં તે ગુંચવણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com