________________
~
* સાહિત્ય સંગ્રહ
श्रीमंगळाचरणस्तुतिकुसुमांजलिः
*સ'તતિલકા (૧ થી ૮ )
देवः स वः शिवमसौ तनुतां युगाद्यो, यस्यांसपीठलुलितासितकुंतलाली । दोः स्तंभयोरुपरि मन्मथमोहदर्पजैत्रप्रशस्तिफलकश्रियमाश्रयेताम् ॥ १ ॥
વ્યાખ્યાન
SARAT
જે પ્રભુના અને ખભાની પીઠ ઉપર આવેલી શ્યામ કેશની એ શ્રેણી (લટા), કામ અને મેાહુ-એ બંનેને ગર્વ ઉતારવાથી પ્રાપ્ત કરી પેાતાના બંને ભુજ સ્તંભ ઉપર લટકાવેલા વિજય પ્રશસ્તિના એ પટ્ટાની શેલાને ધારણ કરે છે, તે શ્રી યુગાદિ ઋષભદેવ પ્રભુ તમારૂં કલ્યાણ કરે।. ૧
સારાંશ—આ ગ્લાકમાં કવિ પ્રભુના ખભા ઉપર રહેલ કેશની મે લટા ઉપર ઉત્પ્રેક્ષા કરે છે, જ્યારે કાઇ વીર પુરૂષ કાઇ મહાન યોદ્ધા ઉપર વિજય મેળવે છે, ત્યારે તેની ભુજા ઉપર વિજય પ્રશસ્તિના પટ્ટ ખાંધવામાં આવે છે, તેવી રીતે પ્રભુએ કામઅને માહુરૂપી એ મહાન ચાદ્ધાઓના વિજય કર્યા છે, તેથી તેમની એ સુજા ઉપર કેશની મે લટાના મિષથી વિજયપ્રશસ્તિના એ પટ્ટાઓ માધવામાં આવ્યા હોય તેમ દેખાય છે.
* સાયંસતતિા તેમના નૌ : તે ગણુ મ ગણુ ન ગણુ ન ગણુ અને મે ગુરૂ અક્ષરા મળી ૧૪ અક્ષરાનુ એક પાદ બને છે. તેવાં ચાર પાનું ૧ વસંતતિલકા વૃત્ત થાય છે.