________________
અંડ : ૧ લે
ત્યારે. સાધુએ કહ્યું કે મને તારા સુખની જરૂર નથી અને તારી સાથે રથમાં બેસવાની જરૂર નથી. અમે તે પગે ચાલીને (પાદવિહાર) જ્યાં જવું હોય ત્યાં જવાની અમારા ગુરૂની આજ્ઞા છે.
હમણાં તે ચાર મહિના સુધી મારી સ્થિરતા આ પહાડ ઉપર છે ત્યાં સુધી (ઉપવાસ છે) આહાર પાણીની પણ જરૂર રહેશે નહીં. અમારા ધર્મના સિદ્ધાંતો અને તારા ધર્મના સિદ્ધાંતમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે. તેને તને અભ્યાસ પણ નથી. તું તારા ધર્મગુરૂને પુછીશ તે એ તને કહેશે કે
ન ના પિતાની સાધના માટે જ સાધુ થાય છે. તારા ગુરુની જેમ કેઈને સુખ-દુઃખ કરવા સાધુ થતો નથી. જૈન સાફ કઇ રસ્તામાં રખડનાર જનવર નથી કે તેને ગમે તે પકડીને લઇ જઈ શકે. આ રીતે કડવી પણ મધુર વાણીમાં બાદરગાહને ઘણું સમજાવી દીધું.
બાદશાહ (ઢીલું પડી ગયો) સમજી ગયો કે આ સાધુ કે પશુ રીતે મારી સાથે આવશે નહીં. કદાચ હું લેર કુકમ કરીશ તે પણ આ સાધુ ડરશે નહિ. એનામાં સાધનાને તપ છે. અને આત્મ-શક્તિ જમ્બર છે. આમ બાદશાહુ ભલે હિંસાવાદી ધર્મને હ પણ એનામાં સમજવાની વિવેક શક્તિ સારી હતી. એટલે સાધુની વાત ઉપરથી સમજી ગયો.
પછી બાદશાહે કહ્યું કે ભલે તમે મારી સાથે નગરમાં ન આવે પણ મારા ઉતારે આવે તે ત્યાં હું તમને