________________
ખંડ : ૨ જો
૩૭૧
કરવા લાગ્યા: ને પોતાના દુષ્કૃત્યોને પસ્તાવા અને કમકમાટી ભર્યાં દ્રછ્યાએ મનના વિચારેની દશા અને દિશા બદલી નાખી.
ભયકર પસ્તાવાની આગમાં તેણે ચારી-ધાડ છેડવાના નિર્ણય કર્યો. તે સરદાર પાસે જવાને બદલે અન્ય દિશામાં ગયા. ત્યાં તેને જૈન મુનિ ભગવતના દર્શન થયાં.
મુનિને જોઈ દૃઢપ્રહહારી તેમની પાસે ગયા અને તેમનાં ચણામાં પડી ડુસકે ને ડુસકે રડવા લાગ્યા. પેાતાના હૈયાના ભાર હળવા થયા એટલે તેણે પાતે કરેલા પાપાની શિક્ષા માગી. આ પાપમાંથી ઉગરવાના ઉપાયની આજીજી કરી.
અને મહાત્મા
-: દ્રઢપ્રહારીએ ઉગ્ર ધ્યાન ધર્યું દ્રઢપ્રહારી બન્યા :–
ત્યારે સાધુ ભગવંતે ! દૃઢપ્રહારીને કહ્યું : ‘ ભવ્યાત્મા ! તારાથી થતાં ભૂલ થઈ ગઈ. હવે એવુ ન બને તે માટે ધ્યાન રાખજે. અને આ પાપમાંથી છુટવુ હોય અને કાળાંતરે પણ આવા સમય ન આવે એવી દૃઢ ભાવના હોય તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના મહાવ્રતની આરાધના કર. ( એટલે ચારિત્ર લઈ લે ) તેથી તારા બધા જ અને ખીજાપણુ કરેલા પાપકમેના ક્ષય થઇ જશે.’
‘ ધન્ય પ્રભુ ! ધન્ય ! મને એ મહાવ્રતા જલદી આપે. અને મને પાપ મુક્ત કરી. ' એમ દૃઢપ્રહારીએ મુનિ ભગવંતને એ કર જોડી વિનંતિ કરી.