Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya
________________
૪૩૮
સબોધ યાને ધર્મનું સ્વરૂપ
-: દે :મેં મુખને મેલું કર્યું, દે પરાયા ગાઈને; ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઈને. વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારૂં પરતણું; હે નાથ! મારું શું થશે,ચાલાક થઈ ચુક્યું ઘણું(૧)
હે નાથ ! મારામાં જોઈએ એટલા દે છે એટલે પારકા દેને જ જતો રહ્યો. અને પારકાનું નડારૂં ઈચ્છીને ચિત્તને પણ ખરાબ કર્યું તે હે ભગવાન મારે કેમ કલ્યાણ થશે ?
-: પ્રાર્થના - ભૂલે પડો છું ભવ મહીં, ભગવાન રાહ બતાવજો, જન્મ જન્મ કે મરણના, સંતાપથી ઉગાર; સંસારના સુખદુઃખ તણું, ચકે મહીં પીડાઉ છું, પગલે પગલે પાપના, પથે વિચરતે જાઉં છું. કરૂણું કરે છે કિરતાર, રક્ષા કરજે હે ભગવાન, તું એક મુજ છે આધાર-રક્ષા કરજો હે ભગવાન.
હે ભગવાન ! મારો આત્મા આ સંસારના કાળચકમાં અટવાઈ ગયા છે. તેમાંથી બચાવીને મારો ઉદ્ધાર કરે. તે જ સંસારના સુખ-દુઃખમાંથી છુટી શકાય.
-: વિનંતિ - ચોરાશી લાખ યોનિમેં, પ્રભુ મેં નિત્ય રૂલતા રહે દયાળુ ! દાસકે તેરે, બચાગે તે ક્યા હેગા?
હે પ્રભુ! હું તારે દાસ છું. તારા દાસ પર દયા કરીને ચોર્યાસી લાખ ચક્રમાં રખડતા મારા આત્માને બચાવી લેવાથી તને કાંઈ નડતર આવે તેમ નથી
Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504