________________
૪૩૭
ખંડ : ૨ જે
હે પરમાત્મા એકવાર તો મારી સામે જુએ કે હું કે ઠગાર છું. મારા મનમાં છળ-કપટ ભર્યું છે. અને કે ઈ મને ધર્માત્મા સમજી લે તેમાં તો હું તમારે ગુનેગાર થયે કહેવાઉં કે નહિ ?
-: પ્રભુને પ્રાર્થના - સંસારના જે મૂળ રૂપે. તે કપાયે કેળવ્યાં દુઃખના જે ડુંગરે, પાપથી જે મેળવ્યાં. હું રખડી રહ્યો છું ભવરૂપે વને... તારું ધ્યાન કરે મસ્તાન મને, મારું દિલ ચાહે
રહું તુજ કને. મારા જેવા દુર્ભાગીને, તારા વિના શરણું નહિ; જિનરાજનું એ રાજ છેડી, ક્યાં બીજે જઈ રહ રેકે કર્મ પ્રભુ જે મને નિત્ય હણે.તારું ધ્યાન
હે પ્રભુ સંસારમાં રખડાવનાર કષાયની ભાઈબંધીના કારણે પાપ થતું જ રહ્યું જેથી દુખે ભેગવવાને વખત આવતો રહ્યો. જે કર્મ મને નિત્ય હેરાન કરે છે તેને રેકવા આપને પ્રાર્થના કરું છું.
-: પ્રાર્થના - હું અવગુણને એરટેજી, ગુણ તે નહિ લવ લેશ પરગુણ પેખી નવી શકું છે, કેમ સંસાર તરીશ રે.
. • જિનજી મુજ પાપીને તાર...(૧)
મારામાં ગુણ તે છે નહિ. જેથી પારકા ગુણોને જોઈ શકતું નથી તે હે પ્રભુજી મારો ઉદ્ધાર કેવી રીતે થશે ?