Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 499
________________ ૪૪૦ સદધ યાને ધર્માનું સ્વરૂપ શુભાભિલાષા : (પુસ્તક લખવાના ઉદ્દેશ ) બીજું ભુલી જવાય તો વાંધો નહી. પણ અમુલ્ય મનુષ્ય જીવનની સાર્થકતા માટે અમુલ્ય, સત્ય, આત્મ સ્વરૂપ ધર્માનું લક્ષ ચુકાય નહી તે માટે અપ્રમાદી બનશે. એજ અભ્યર્થના સાથે આભાર -: ઉપસંહાર ઃ આ પુસ્તક મારા જ્ઞાનથી કે સ્વમતિથી લખેલ નથી, પણ મેં વાંચેલું અને સાંભળેલું તે ઉપરથી લખેલ છે. લખવામાં બનતા ઉપયેગ રાખવા કાળજી બહુ જ રાખી છે, છતાં (છદ્મસ્થ) અજ્ઞાન અને પ્રમાદના કારણે જે કાંઈ તિ રહી ગઈ હોય અથવા આ પુસ્તકમાં શ્રીવીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ (શાસ્ત્ર વિરુદ્ધ) જે કાંઈ પણ લખાયુ. હાય તેની ચતુર્વિધ શ્રીસંઘ અને જગતભરના વિશેષજ્ઞ પુરૂષો પાસે ક્ષમા યાચુ છું. અને આશા રાખુ` છું કે સહૃદયી પુરૂષો ઉપયે:ગ પૂર્વક આ પુસ્તકને વાંચે અને સાચી વસ્તુના સ્વીકાર કરે. અને પેાતાના આત્માના કલ્યાણપાષક બને એજ અભ્યના.... સર્વ માંગલ માંગલ્યમ્, સર્વ કલ્યાણ કારણમ્ । પ્રધાનમ્ સ ધર્માણામ્ જૈન જયતિ શાસનમ્ । શિવમસ્તુ સર્વાં જગતઃ (સમાપ્ત) *

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504