________________
-
૩૭૫
ખંડ: ૨ જે
બાઈએ કહ્યું : મારી પાસે શેર ક્યાંથી હોય? ગઈ કાલે તમારે ત્યાંથી એક શેર સાકર લઈ ગયેલી અને એ વખતે મારે એ ઘી તળવાનું હતું એટલે એક બાજુ ઘી મુક્યું અને બીજી બાજુ તમારી સાકર મુકી. તમે આપેલી શેર સાકરથી મેં આ ઘી તેહ્યું છે. હું બીજું કાંઈ જાણતી. નથી ! મારી પાસે શેર અને કાટલાં છે જ ક્યાં ? કાટલું તમારી સાકર.” શેઠને ખ્યાલ આવી ગયું. “એહ! મારી સાકરના બદલામાં જ આ ઘી આવેલું છે.”
અપ્રામાણિક પિતે છે તે પિતાને દેખાતું નથી અને ગામડીયાની ભેળી પ્રજાને ઠગનારા પણ શાહ જેગમાં ખપે છે.
વર્તમાન કાળના (સ્વરાજ્યમાં) શાસનમાં તે સબ દુનિયા સરખી જેવું થઈ ગયું છે. હવે તે શહેરી હોય કે ગામડી હેય લગભગ એવા શબ્દો સંભળાય છે કે સાચું કરવા બેસીએ તે (ભૂખે મરીએ) પેટ ભરાય નહીં. આનું કારણ વર્તમાન કાળના કુશિક્ષણ સિવાય શું સમજાય? નહિ તે પેટ જરૂર ભરાય પણ પટારા ભરાય નહિ. વર્તમાનકાળે દેખાદેખીને કારણે આ જોઈએ અને તે જોઈએ, આ નથી, ને તે નથી વિગેરે વિગેરે ઈચ્છાઓના કારણે ખરચા વધે છે. એટલે જ બેટી કમાણી કરવાની જરૂર પડે છે. નહિ તે પાશેર પેટ ભરવામાં ખોટું કરવાનું સુઝે પણ કેમ ? હાઆમાં પણ અપવાદ તે છે. હજી પણ સત્યધમી આત્મા. છેટું કરતાં અચકાય છે. કારણ તેને પાપને ભય છે. જેને