Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 492
________________ ખંડ : ૨ જ. ૪૩૩ (ધર્મને જય અને પાપના ક્ષયને સચેટ પુરો કરાવનાર ભાગ્યશાળી મહાન આત્માની ટુંકમાં કથા સંપૂર્ણ) ધર્મના શરણે ગયેલાનું ધમ અવશ્ય રક્ષણ કરે છે. આ “ સધ યાને ધર્મના સ્વરૂપે ના પુસ્તકમાં ધર્મ અને કર્મને સમજવાનું વાંચન બહુ જ સારું છે. ઉપરાંત નાના મોટા દષ્ટ, કથાઓ વિગેરેનું વાંચન પણ ઉત્તમ છે. એટલે નવરાશના વખતમાં આવા વાચન વાંચવાથી મનમાં આવતાં ખોટા વિચારે અટકી જશે તે પણ લાભ થશે. આજના જગતમાં આત્મસ તેષી બહુજ ઓછા મળશે. લેઓએ જીવનની જરૂરિયાત એટલી બધી વધારી દીધી છે કે તેમને પગવાળીને બેસવાને કે ભગવાનનું નામ લેવાને સમય રહેતો નથી. પેટ પુરતું હોવા છતાં પણ આટલાથી કેને સંતોષ થાય? પિતાને પુરતું હોવા છતાં પણ સંતોષ નથી એવા છે પણ આ જગતમાં છે. આજની દુનિયાના વાયરામાં તણાઈ ન જાઓ ! આજને પવન બહુજ ભયંકર છે. સારા ગણતા અનેક માણસને આ વાયરાએ બહુ ભયંકર બનાવી દીધાં છે. એટલે જ જ્ઞાનીઓ પિકારી પિકારીને કહે છે કે જમાનાવાદની ખાઈમાં પડતા બચે. - અસીમ જ્ઞાન આત્મામાં ! – શાસ્ત્રમાં લખ્યું છે તેના કરતાં વધુ જ્ઞાન આપણું આત્મામાં પડ્યું છે. શાસ્ત્રમાં સીમિત (મર્યાદિત) જ્ઞાન છે. આત્મામાં તે અનંત જ્ઞાન છે. સ. ૨૮

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504