Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya
________________
૪૩૦
સદ્નાધ યાને ધર્મનું સ્વરૂપ
પવિત્ર શીલની સદ્ભાવનાઓથી ઉભય કુળને ઉજ્જવળ કર, પરિપૂર્ણ મનોરથવાળી થા. વગેરે આશીર્વાદને વરસાદ વરસાવતાં રાજાનું હૃદય અને નેત્ર ખને ય ભીંજાયા.
લાવણ્ય અને પુણ્યના સીતારા સમા લલિત્તાંગકુમારને પણ રાજાએ એલાવ્યા. અને સ્નેહભરી નજરથી પોતાની ભૂલના પશ્ચાત્તાપની લાગણી પ્રદર્શિત કરી. તેમજ ઉતાવળા ભરાયેલા પગલા દલ ક્ષમા યાચી. ખાદ કુલીન કુમાર કી પડયા. અને સ્વકર્માને વિપાક માની પોતાના જ દોષ દર્શાવવા પ્રેરાયા.
રાત્નએ પ્રેમ સહિત પેાતાનુ રાજ્ય લલિતકુમારને સમર્પિત કરવાની ઈચ્છા દર્શાવી, પરંતુ કુમારે તેના નિષેધ કર્યાં. આમ છતાં પ્રીતિથી રાજસિહાસન ઉપર પેાતાના હાથે જ રાજવીએ કુમારને આફ્ત કરે. સવિધ રાજ્યાભિષેક થયો. ખદ રાજા જિતશત્રુએ વૈરાગ્ય વાસિત બની આત્મવિકાસની ભાવનાથી ત્યાગાશ્રમના આશ્રય લીધા.
પુણ્યવાને ડગલે ને પગલે નવે ય નિધાન સેવા કરે છે. લિલતાંગકુમારને સઘળીય સ'પત્તિ આવી મળી. નવા રાજવીએ રાજત ત્રને દૃઢ બનાવીને મત્રીવર્ગને રાજધૂરા સુપ્રત કરી અને પેાતે પિતાજી અને માતાજીની સ્નેહ સ્મૃતિને સંભારતા શ્રીવાસનગર પ્રતિ સસૈન્ય રવાના થયા.
મનાવેગની જેમ શ્રીવાસને પથ કપાયે!. શ્રીહાસનગરનાં ધવળગૃહા દેખાવા લાગ્યા. રાજા નરવાહને પણ કુમારના આગમનના સમાચાર મલ્યા. પિતાજીને સસ્નેહ
Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504