Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

View full book text
Previous | Next

Page 488
________________ ખંડ : ૨ જો ૪૨૯ નરવાહન રાજા ઉપર એક લેખ લખીને રાજદૂતને મોકલ્યા. શ્રી વાસનગરે પહોંચતાં નરવાહન રાજાના હાથમાં તે તે લેખપત્ર સમર્યાં. લેખ વાંચતાની સાથે જ નરવાહન રાજા આનંદમાં ગરકાવ થયા. એક તે પેાતાના લાડકવાયા યુવરાજ પુત્રની ભાળ મળી. અને બીજી જેનુ મે અપમાન કરીને. રણાંગણમાં તિરસ્કાર કર્યો હતો, તે રાજા જિતશત્રુએ મારા પુત્રને સત્કાર્યા અને પાધ્યે. · અહાહા! જિતશત્રુ સમાન મારો અન્ય ઉદાર બન્યું જ નથી.' લેખ વાંચતાની સાથે જ નરવાહન રાજા ઉપરના વાકયો સહસા બેલી ઉઠયા. પેાતાના મંત્રીરાજોને આદેશ કર્યાં કે ‘વસ્ત્રાલંકારોના સુંદર ભેટણાં લઈ ને ાઓ અને સન્માન કરીને મારા પુત્ર લલિતાંગકુમારને અહીં લઈ આવે. પ્રધાનો જેમ બને તેમ જલ્દી જિતાન્નુરાજાની રાજ સભામાં જઈ પહોંચ્યા. અને તેમને નરવાહન રાજાના આદેશને પાળ્યો. લલિતાંગકુમારની સારીય ઓળખાણ સહિત રાજદૂત કાગળ લઈને આવ્યેા. પછી તે જિતશત્રુ રાજા નિઃશંક અન્યા. અને પોતાની ભૂલની શૂલ ભારે દર્દીની જેમ પીડાવા લાગી. હું કેટલા ભાગ્યશાળી કે આવા કુલીન રાજકુમારની સાથે મારી પુત્રને દૈવયેાગે સંબધ યાાયે. રાજાએ પુત્રી પુષ્પાવતીને એલાવીને પોતાની ગોદમાં એસાડી અને ઘણીજ પ્રીતિ અને મધુરતામયી વાણી દ્વારા અજ્ઞાન વિવશ થયેલા અપકૃત્યની ક્ષમા યાચી. ‘તુ તારા પતિની સાથે દીર્ઘાયુષ્યમતી થા, અખંડ સૌભાગ્યવતી રહે,

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504