________________
૩૮૮
સબધ યાને ધર્મનું સ્વરૂપ ચોર્યાસી લાખ જીવનમાં રહેલા સર્વે ને અમાવો. ચતુર્વિધ આહારને પણ ત્યાગ કરો. શરીરને પણ સિરાવે.
જીવ! આ શરીર ક્ષણભંગુર છે. ક્ષણવિનાશી છે, અશાશ્વતું છે અને આત્મા જેનાથી જુદે શાશ્વત રૂપ છે, અવિનાશી છે. કર્મને વશથી તમારે તેની સાથે સંબંધ થયે છે. એવા શરીર પ્રત્યે મૂર્છા ન રાખશો. ઈત્યાદિ ઘણા સારા શબ્દથી નિઝામણા કરાવી કે જેથી તુરત જ યુગબહુ કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલેકમાં દશ સગપમની સ્થિતિવાળા દેવ થયા.
અ! શુભ ભાવનાથી કરેલ નિયામ શાને કેટલે બધો પ્રતાપ ! જે કદાચ તે સમયમાં મદનરેખા વિલાપ કરવા મંડી પડી હતી અને યુગબાહને-આત્તધ્યાન-રૌદ્રધ્યાનના કારણે ઉતાયાં હોત તે યુગબાહુ દેવલોકમાં જઈ શકતા ખરા ?
હે આત્મા! તું વિચાર કર. આવી સુંદર આરાધના કરવાનું કયારે બને, જ્યારે આગળથી સમાધિ મરણને અલાસ હોય ત્યારે. આવા દુઃખ સમયે પણ સુંદર આરાધના કરવાનું ભુલી શકાય નહિ ? આવું ઉચ્ચ ધર્મનું શિક્ષણ (ગળથુથી) માતાપિતાના ઘરેથી મદનરેખાને મળેલું હોવું જોઈએ.
વડીલબંધુના પ્રહારથી મૃત્યુ નજીક પહોંચેલા પતિરાજ ચુંગબાહુને સતી મદનરેખા વેરની આગ જન્માંતરમાં સાથે