________________
૪૪
સદ્દેધ યાને ધર્મનું સ્વરૂપ
દંડ આપવા જોઇએ.”—એવા નિર્ધાર કરી રાજાએ મારાને
ખાલાગ્યા.
રાજાએ વિના વિચાયું.
મારાને આજ્ઞા ક્રમાવી કે
આ પગલું ભર્યું અને આજે રાત્રિના મધ્યભાગમાં
મારા મહેલ પાસે ખડ્ગ અને
સુંદર વેષ પહેરીને આવતા
"
પુરૂષને તમારે વન! પૃયે પ્રાણમુક્ત કરવા, ' ‘ જેવા હુકમ-જેવી રાજ આજ્ઞા, એમ ખેલતા
મારા
નમસ્કાર
કરીને ત્યાંથી ચાલી નીકળ્યા.
દિવસ! નાથ અસ્ત થયેલ અને રાત્રિના અંધકાર વ્યાપવા લાગ્યું. જેમ જેમ રાત્રિ જતી ગઈ, તેમ તેમ રાજા ક્રોધથી ધમધમ્યા. અને મધ્યરાત્રિ થતાં પેાતાના નિત્ય વકને આજ્ઞા ફરમાવી કે-ન્દ્ર, લલિતાંગકુમારને કહે ૐ સર્વ કામ છોડીને રાજા તમને અગત્યનું કામ આવવાથી હમણાં ને હમણાં યાદ કરે છે.’ આજ્ઞા થતાંની સાથે સેવક ઘોડા વેગે કુનરના મહેલમાં આવ્યા. અને રાજહુકમ કહી
સંભળાવ્યે.
અકમ્પ અને સાહસિકકુમાર ખડ્ગને હાથમાં લઈ ને જવા માટે તૈયાર થયો. ત્યાં તેા પુણ્યતિ પુષ્પાવતીએ તેમના કપડાના છેડે પકડયે! અને તે ગભાર હૃદયે કહેવા લાગી કે—
સ્વામિન ! મધ્યરાત્રિએ એકાકી કયાં જવા તૈયાર થયાં છે. રાજનીતિ કઈ ભયંકર ભેદી હાય છે. કાવતરાં અને મવેષિતા એ તે રાજતંત્રના પગથિયાં છે. રાજા કેઇને! મિત્ર થયા હાય એમ સાંભળ્યુ છે ? મધ્યરાત્રિએ એકાકી રાજ મંદિરે જવા માટે મારૂં હૃદય ના પાડે છે. (આ બુદ્ધિ કોણે