________________
૪૨૫
ખંડ : ૨ જો સુઝાડ ? કહે કે અમે કે નહિ? રાજા તેને પિતા છે તે એના ઉપર કેમ આ સંદેહ થાય. પણ જ્યાં ધર્મ બચા વવા માગતા હોય ત્યારે જ આવી બુદ્ધિ સુઝે.)
માટે આપશ્રીના સર્વ કાર્યોમાં કુશળ અને અનુભવી સજ્જન સચિવને મોકલે. જે વિશિષ્ટ કાર્યને આદેશ આપના મારે હશે તે તે પાછા આવ્યા બાદ આપને જવું ઉચિત ર.શે ! રાજદરબારમાં રવાના કરવા માટે સજજનને બોલાવી રાજાની આજ્ઞા જણાવી. સજજન ઘણું જ ખુશ થતે અને તે મલકતો રાજરસ્તે જઈ રહ્યો હતે. ચાલતાં ચાલતાં તેના હૃદયમાં કુમારનું કાસળ કાઢવાનું આ સુંદર ટાણું છે. એવા તરંગી મજાઓથી પ્રેરાતો અને દુર્ભાવના દાવાનળે. અંતરથી સળગતાં તે રાજમહેલની નજીક આવી પહોંચ્યા. એટલામાં સાક્ષાત્ યમદૂત જેવા ભયંકર મારીઓથી તિક્ષ્ણ અસિધારાઓને તે એકાએક શિકાર બન્યું. મારાઓ તે આદેશાધીન હતા. (ખાડો ખોદે તે પડે તે કહેવત અહીંયા સાચી થઈ કે નહિ ?) -
અહા! પાપીઓ અને દુર્ભાવનાથી કલંકિત આત્માઓ અન્યને નાશ કરવા મથે છે. પરંતુ તેઓને સજેલા સઘબાય ઉપર પોતાના જ નાશને નજીક નેતરે છે. એ તદ્દન સત્ય છે.
પ્રાતઃકાળ થતાં ભાનુ ભગવાનની કિરણાઓ ભૂમિને અજવાળતી ધીરે ધીરે વિકસ્વર થતી ગઈ. માર્ગો ઉપર
ને સંચાર શરૂ થયો. સજ્જનના શબની પાસે મનુષ્યને ટેળે ટોળાં મળ્યાં. અને અકસ્માત્ બનેલા આ દારૂણ બનાવે