________________
ખંડ : ૨ જો
૪ર૩ વૃત્તિને ન જ છેડી શક્યો. રાજાને શક્તિ કરવા માટે કુમારનું કાસળ કાઢવાની કુમતિથી રાજાને મીઠાશ અને નરમાશથી તેણે ધૂર્તકલા દ્વારા જણાવ્યું કે–એ વાત પૂછશે જ નહિ.” પુનઃ રાજાએ શપથ સહિત પૂછતાં, તે દુમતિએ એવું ચગડું ચીવટથી ગેડવ્યું કે મહારાજ, હુ શ્રીવાસનગરના રાજા નરવાડના રાજાને પુત્ર છું, તે મારો અધમ સેવક હતે. પિતાજીના અનાદરથી હું રાજ્ય છોડીને બહાર નીકળી પડે છું. લલિતાંગ કેઈ સિદ્ધ પુરૂષની સેવાથી વિદ્યાવાન બની પોતાની જાતને છુપાવવા માટે અન્ય દેશમાં ફરે છે. હું તેને ઓળખું છું. આથી તે મને આ રીતે સાચવે છે. (જુઓ દુર્જન માણસની રીત.)
દુરિજન તજે ન દુષ્ટતા, કરે કેટ ઉપાય કલસા ધુઓ સાબુથી, કદી ન ઉજળા થાય.
આ વિચિત્ર અને અસમ્ભવ્ય વાત સાંભળતાં રાજા સ્તબ્ધ થઈ ગયે. અને શકના દાહથી સળગી ઉઠશે. પૂર્વાપર વિચારની તક ન લેતાં, રાજાએ પોતાના મંત્રિરાજ સુમતિને બોલાવ્યું. અને તેને અખિલ સમાચારથી વિદિત કર્યો. મંત્રીએ આ સંબંધી તપાસ કરવી અને પછી અન્ય વિચાર કરે એમ જણાવ્યું, પરંતુ રાજા મૌન રહ્યો. અને મંત્રીના ગયા પછી રાજા માત્ર પિતાની મતિ કલ્પનાથી ઘણે ગુસ્સે થયે. અને વિચારવા લાગે કે-“આ પાપીએ મારા કુળને કલંક્તિ કર્યું અને મારી પુત્રીને પણ તે પર. જેમ શરીરની વ્યાધિ ઉત્પન્ન થતાં વેંત જ નિર્મળ કરવી જોઈએ, તેમ ગમે તેમ હોય પણ કુમારને વેગ્ય