________________
૪૧૮
સબધ યાને ધર્મનું સ્વરૂપ લલિતાંગકુમાર સત્યના આગ્રહી તરીકે છેલ્લી સીમાએ હતો, અધમ અને ઉત્તમ જાતીય પુરૂની પીછાણ કરાવનાર આ પળ અમર બની. “ ધર્મના જયનું ફળ !” એમ હાસ્ય કરતે હૃદયની મલિનતાથી ઘેરાયેલો સજજન આગળ ચાલ્યો. કુમારના દુઃખને ભાગ લેવા ચારેય બાજુ રાત્રિ પ્રસરી અને જેમ ઘેર અંધકાર વ્યાપ ગયા. તેમ લલિતાંગકુમારને પણ તંત્રમાં દારૂ વેદનાને અનુભવી થતે ગયે, પરંતુ સત્યના આગ્રહને કે અંપાર વેદનાને તે ભૂલી ગયે.
' પુણ્યપુખની સૌરભ વિપત્તિમાં પણ ધીર પુરુષને જમ્બર સહાયક બને છે. જે દક્ષી નીચે લલિતકુમાર શ્રીનવકારમંત્રનું સમરણ કરતે હો.. અને ધર્મ પક્ષની શીતળ છાયાની શક્તિ અનુભવને બેઠો હતે. તેજ કાની ઉપર ભારડ પક્ષીઓની ટોળી બેઠી હતી. તે મનુષ્યવાચા બોલનાર અને અતિશય બુદ્ધિવાળા હોય છે. તે પક્ષીઓમાં એક પક્ષી છેલ્લું કે- “રાત્રિ દીધું છે. તે આજે જેણે જે કૌતક જોયું હોય તે સંભળાવે !”
આથી એક ભારડ પક્ષી બેલ્યો કે- “ આ બાજુ પશ્ચિમ દિશામાં ચંપા નગરી છે. ત્યાં જિતશત્રુ રાજા છે. અને પુષ્પાવતી તેમની પ્રાણપ્રિય પુત્રી છે કે જેણીને નેત્ર નથી. નેત્રના અભાવથી રાજાને તેણીનું ઘણું દુઃખ છે. તે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ છે. રાજા તેને જોઈ વિમા સણમાં પડે અને વિચારવા લાગ્યો કે- આ પુત્રીને