Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 479
________________ ૪૨૦ સોધ યાને ધર્મનું સ્વરૂપ જાત ઉપર તૂટી પડતા જોવાં છતાં, જેનુ સત્ત્વ અકપ રહ્યું, તે રાજકુમાર શ્રીલલિત્તાંગનું આ અપૂર્વ આત્મબલિદાન સાચે જ જગતના ઈતિહાસમાં અને જૈનસંસ્કૃતિની સુવર્ણ તવારિખમાં આ પ્રકારે સુવર્ણાક્ષરે નોંધાઈ અમર બન્યું. પછી તેણે ચ’પાપુરીમાં જઇ રાજપુત્રીના નેત્રોમાં તે ઔષધી આંજી. અને થોડાજ ક્ષણમાં તે દિવ્ય નેત્રવાળી બની. રાજાએ તેની સાથે પોતાની પુત્રીના લગ્ન કર્યાં. અને અધ રાજ્ય સુપ્રત કરીને રાજા પોતાની જાતને ધન્ય માનવા લાગ્યું. સત્ત્વમૂર્તિ લલિતાાંગકુમાર પણ ધર્મ પક્ષમાં પોતાની દૃઢમતિ માની કૃત્ય બન્યા. એક વેળા રાજકુમાર લિલતાંગ રાજમાર્ગ તરફ દૃષ્ટિ રાખીને મહેલના ઝરૂખે ઊભા હતા. એટલામાં તેની નજરે દરિદ્રતાની પ્રતિભૂતિ જેવા એક ભિખારી દેખાયા. કે જેના સુખ ઉપર દુઃ ની નિશાનીએ હતી, તેનુ પેટ ભૂખથી એસી ગયુ હતુ. અને ચિ'તાની વેલડીએ તેના શરીર ઉપર ભારે દૃના પેદા કરી હતી. એવા ગરીબ ભિખારીને ન્હેતાં લલિાંગકુમારનુ હૃદય દયાથી ઉભરાઈ આવ્યું. ખારીકાઇથી જોતાં એ હતે. એને જૂના મિત્ર સજ્જન કની સત્તા-વિષમતા સહુ કોઈ ને ગમે તેમ કરે, પણ એક સમયના ભયંકર અટીમાં મારા સહચારી અને પ્રિય ભાવનુ ભાજન છે. તે એ દુઃખી કેમ રહે ? એવા વિચાર કુમારને આવ્યો. પરમા રસિક કુમાર તેના અપરાધોને ભૂલી જઈ, થોડા પણ ઉપકારનો બદલે આપવા સજ્જ થયા.

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504