________________
ખંડ : ૨ જો
૩૮૯ નહી લઈ જવા સંબંધે છે. એ કહે છે. “નાથ! મારી ચિંતા ( છોડી દ્યો. હું ક્ષત્રિયાણી છું. હું નિર્બળ નથી. હું
અગ્નિ સમાન છું. મને અડકનારને હાથમાં કશું જ આવશે નહી. ચિંતા છેડી દો. મેહ ત્યજી દો. વેરભાવના શમાવી દો. અંતરને ઉદાર બનાવી સર્વનું શ્રેય : વ. જન્મતરમાં તમારા શાંત-સ્વસ્થ વ્યક્તિત્વને સાથે લેતા જાઓ. આવી સુંદર આરાધના અંત સમયે કરનાર સ્ત્રીને લાખલાખ ધન્યવાદ. નહિ તે પિતાના પતિના મરણ વખતે રડવાકરવાનું છે કે નહિ ? આ પણ ઊંચા સંસ્કારની કેળવણી પામેલા આત્મા કહેવાય.
સુકૃળની સન્નારીઓને પોતાના શીલની કેટલી કિંમત છે તે આ દષ્ટાંતથી સમજી શકાશે. શુ કીધું કે મને અડકનારના હાથમાં કશું જ આવશે નહિ. એને શીલ ધર્મની કેટલી કિંમત હશે ?
મરથ રાજ ત્યાંથી ભાઈને વધ કર્યા બાદ પિતાના ગર ભણી પૂર વેગમાં આગળ વધી રહ્યાં હતાં, ત્યાં સ્તામાં સર્પદંશ થતાં મૃત્યુ પામી પાંચમી નરક–પૃથ્વીમાં પન્ન થયાં. કર્મ કેઈને છેડતાં. નથી. અતિ ઉગ્ર પુણ્ય કે સાપ જીવને કેટલીક વાર આ ભવમાં જ જોગવવા પડે છે. મણિરથ રાજા વિણ ભેગાવ્યા પાપ કરીને દુર્ગતિમાં ચાલ્યા મયે કે નહિ ?
પાછળથી સતી મદનરેખાને પણ શીયળ ધર્મની રક્ષા માટે ઘણાં કી વેઠવાં પડ્યાં છે. તેમ સગર્ભા હોવાથી