Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 469
________________ ૪૧૦ સહ્મેધ યાને ધર્માનું સ્વરૂપ અચાવી ન શકયા. દેવાનાં પુણ્ય (આયુષ્ય) જ્યાં ક્ષીણ થઇ જાય ત્યાં દેવાને પણ મરવુ પડે છે. : – સિકંદરના ફરમાના – ~: અંત સમયે સર સિકંદરના શબ્દોઃજે બાહુબળથી મેળવ્યુ તે,ભાગવી પણ ના શકયા; અબજોની મિલકત આપતાં પણ, એ સિકદર ના બચ્યા. (૧) આખા જગતને જીતનારુ', સન્ય પણ રડતુ રહ્યુંઃ વિકરાળ દળ ભૂપાળને, ના કાઇ છેડાવી શક્યું. (૨) દીઓના દર્દને દફ્નાવનારું કોણ છે ? દોરી તુટી આયુષ્યની, તેા સાંધનારું કોણ છે. (3) ખાલી હથેળી રાખીને, જીવા જગતમાં આવતાં; ખાલી હથેળીએ બધા,સઘળુ ત્યજી ચાલી જતા. (૪) યૌવન ફના, જીવન ફના,જર જમીન ને જોરૂ ના; પરલોકમાં પરિણામ મળશે,પુન્યના ને પાપના. (૫) પહેલા ફરમાનને સાર એ છે કે, લોકો સમજી શકે. આટ-આટલી મિલકત હેાવા છતાં સિકંદર ખાલી હાથે ચાઢ્યા જાય છે. પૈસા પણ એને બચાવી શકયે। નહિ. બીજું ફરમાન દર્શાવે છે કે લાખાની સંખ્યામાં આખા જગતને જીતી લેનારુ લશ્કર હોવા છતાં સિકંદરને મૃત્યુના પંજામાંથી કોઈ છોડાવી શકતા નથી. માનવી ગમે

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504