________________
૪૧૦
સહ્મેધ યાને ધર્માનું સ્વરૂપ
અચાવી ન શકયા. દેવાનાં પુણ્ય (આયુષ્ય) જ્યાં ક્ષીણ થઇ જાય ત્યાં દેવાને પણ મરવુ પડે છે.
:
– સિકંદરના ફરમાના – ~: અંત સમયે સર સિકંદરના શબ્દોઃજે બાહુબળથી મેળવ્યુ તે,ભાગવી પણ ના શકયા; અબજોની મિલકત આપતાં પણ,
એ સિકદર ના બચ્યા. (૧)
આખા જગતને જીતનારુ', સન્ય પણ રડતુ રહ્યુંઃ વિકરાળ દળ ભૂપાળને, ના કાઇ છેડાવી શક્યું. (૨) દીઓના દર્દને દફ્નાવનારું કોણ છે ? દોરી તુટી આયુષ્યની, તેા સાંધનારું કોણ છે. (3) ખાલી હથેળી રાખીને, જીવા જગતમાં આવતાં; ખાલી હથેળીએ બધા,સઘળુ ત્યજી ચાલી જતા. (૪) યૌવન ફના, જીવન ફના,જર જમીન ને જોરૂ ના; પરલોકમાં પરિણામ મળશે,પુન્યના ને પાપના. (૫)
પહેલા ફરમાનને સાર એ છે કે, લોકો સમજી શકે. આટ-આટલી મિલકત હેાવા છતાં સિકંદર ખાલી હાથે ચાઢ્યા જાય છે. પૈસા પણ એને બચાવી શકયે। નહિ.
બીજું ફરમાન દર્શાવે છે કે લાખાની સંખ્યામાં આખા જગતને જીતી લેનારુ લશ્કર હોવા છતાં સિકંદરને મૃત્યુના પંજામાંથી કોઈ છોડાવી શકતા નથી. માનવી ગમે