________________
બંડ : ૨ જ
૪૯ હતે. લોકો તેનાથી ત્રાહિ મામ, ત્રાહિ મામ્ ! થઈ ગયા હતા. એ બાદશાહ જ્યારે મૃત્યુની શય્યામાં પડેલે છે ત્યારે તેના ધનવંતરિ વૈદ્યોને બોલાવવામાં આવે છે. વૈદ્યોએ કહી દીધું કે- “રાજન ! આપકા મૃત્યુકાળ નજીકમે આ ગયા હૈ !”
ત્યારે સિકંદર બાદશાહ કહે છે કે, ક્યા મેં મર જાઉંગા ?”
ત્યારે વૈદ્ય કહે છે, “આપ તે કયા આપકા બાપ, ઓર આપકા બાપ થી મર ગયા.
રાજન ! તૂટી કી બુટ્ટી નહી હૈ. અબ કુછ અલ્લાહકી બંદગી કરલે !”
આ સાંભળીને સિંકદરને એણે જિંદગીમાં કરેલા ઘોર પાપકર્મોને પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપને પાવક એના આત્મામાં પ્રવળી ઉઠે છે. અને એ પિતાના ધર્મગુરૂઓને અંતિમ દર્શન કરવા બોલાવે છે.
સિંકદરને એના ધર્મગુરૂઓ ધર્મ સંભળાવી રહ્યા પછી, સિકંદર એમને ચાર ફરમાન લખાવે છે કે જેમાં એણે જિંદગી ભર કરેલા પાપકર્મોને પશ્ચાત્તાપને પ્રચંડ અવાજ છે. એ અવાજ એવો છે કે, આપણા હૃદયમાં પણ એને પડઘા પડયા વગર નહિં રહે.
કહેવાય છે કે સિકંદરની પાસે પાંચશો ધનવંતરી વૈદ્યો એની સારવારમાં રહેતા હતાંપણ મૃત્યુથી એ પણ