________________
૩૯૪
સધ્યેાધ યાને ધર્માંનું સ્વરૂપ
તે સ્ત્રીએ ગુંડાની ગરદન પકડીને પૂછ્યું. મારા શરીરને સ્પ કરનાર કાં તે મારા પતિ હોય અગર તે પુત્ર. બેલ તુ કોણ છે ? ગુડે! તે કામાસક્ત હતા. તેણે પોતાની ગરદન છેડાવી અને જેવા તે સ્ત્રીનું શીયળ લુંટવા ગયા કે તરત જ તે સ્ત્રીએ દિવાલ સાથે ગુડાનું માથું એવા તે જોરથી અફળાવ્યું કે ગુડાનું માથું ફાટી ગયું. અને તે ત્યાં જ મરણ પામ્યો. પોલીસે આઈ ને પકડી. ગુંડાને મારી નાખવા બદલ તેના પર કેસ ચાલ્યા. પોતાના શિયળની રક્ષા કરવા જતાં નિપ જેલા મરણ બદલ બાઈ ને ન્યાયાધિશે નિર્દોષ છેડી મુકી અને તેની વીરતા અને નિડરતા માટે પોતાના ચુકાદામાં માન ભરી નોંધ લીધી. આ તા જૈનેતર બાઈ હતી. તે જૈનધર્મીમાં શિયળની કેટલી કિ ંમત છે? આજે આપણી પરિસ્થિતિ જુટ્ઠી છે. સ્ત્રીના સતીત્વનું અને લોકોના ચારિત્રનુ ધારણુ ઘણું નીચું ઉતરી ગયેલ છે.
સ્ત્રીના સાચા શૃંગાર શું છે? શીલ કે નિડું ? શીલ એ નારી જીવનના કિનાશ છે, જેમ નદીને કિનારા છે કિનારા વગરની નદી જેમ તેમ વહેતી રહે, તેમ શીલ વગરની નારી ગમે તે રીતે ચાલતી રહે. સ્ત્રીના જીવનમાં સંયમનું તત્ત્વ હોવુ જોઇએ. સયમ એ કિનારા છે. એકવાર સરિતાએ કિનારાને કહ્યું. ‘તમે તૂટી જાએ. કારણ કે અમને હરવું–ફરવું બરાબર ફાવતું નથી.” ત્યારે કિનારાએ કહ્યું. “જો અમે તૂટી જઈશુ તે તમારે (સરિતાને) રણમાં ફેરવાઇ જવું પડશે અને મહાસાગરને મેળવી શકશે નિરુ.” તેમ