________________
૩૭૪
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ આપણને આપણા આત્માને ઉદ્ધાર કરે હશે તે ધર્મ કરે જ પડશે.
(દઢપ્રહારીનું દષ્ટાંત સમાપ્ત) -: ધર્મને ભુલાય ત્યારે જ બેટું થાય ? આમાં અપ્રમાણિક કેણ ? :--
એક ભરવાડણ બાઈ શેડને ઘી આપી ગઈ. શેઠે ઘી તે લઈ લીધું પણ શેઠને જરા શંકા પડી. એણે સાંજે ઘી તેવ્યું તે પણ શેર જ નીકળ્યું. બીજે દહાડે પેલી બાઈ
જ્યારે ઘી વેચવા નીકળી, ત્યારે શેઠે કહ્યું: “તું કેવી અપ્રામાણિક છે? તારા ઉપર મેં વિશ્વાસ રાખ્યો. મેં માન્ય કે ગામડાના લેકે જુ નહિ બોલે, અનીતિ નહિ કરે; અને તું તે શેર ઘીને બદલે પિણાશેર ઘી મને આપીને ગઈ.”
(શેઠ શું કહે છે એ વિચારે. ગામડાના લેકે જુઠું નહિ લે. અનીતિ નહી કરે. એને અર્થ એ કે શહેરના લેકેને બધી છુટ?)
પેલી બાઈ આશ્ચર્ય પૂર્વક પૂછવા લાગી. “હું. અપ્રામાણિક ? મારા માથે ઈશ્વર છે. એ શેર જ ઘી છે અને હું કઈ દહાડો જુઠું નથી બોલતી”
શેઠ કહેઃ “લાવ ત્યારે તેળીયે. કયા શેરથી તે આ ઘી તેલ્યું હતું એ તું મને કહે.”