________________
૩૭૮
સંબધ યાને ધર્મનું સ્વરૂપ કોઈ પણ પરિસ્થિતિને એવી રીતે ભોગવવાનું ભગવાને કહ્યું કે જેથી કર્મોને ભુક્કો બોલાઈ જાય, આત્મા જે આત્મા શરીર જેવી જડ વસ્તુની સેવામાં આખી જિંદગી ગાળે?
ધર્મ સાધનામાં ઉપયોગી થતું હોય, એવા શરીરને સાચવવા માટે શરીરને ધર્મ-સાધન કહ્યું છે. જડની સેવા માટે નહીં. આજના પડતા કાળમાં ધર્મના કામમાં ગાડ રિયે પ્રવાહ ઘણે ચાલે છે. લેક હેરી બહુ વધી ગઈ છે. દુનિયાને રાજી રાખવા, પિતાની પ્રશંસા મેળવવા પરમાત્માની આજ્ઞાની વિરૂદ્ધ વર્તીને ધર્મ કરૂ છું એમ માનનારા ઘણા થઈ ગયા છે. આજે ધર્મક્રિયાઓ ઘણી થાય છે પણ સમજણ સહિત ને શ્રદ્ધાપૂર્વક થાય તે જીવ થોડામાં ઘણો લાભ મેળવી શકે.
સંસારમાં ત્રણ વસ્તુ જ માનવીને સન્માર્ગે વાળવામાં સહાય કરે છે. જ્ઞાન–પ્રેમ અને ભય. ધર્મથી શ્રેષ્ઠ સંપત્તિ જગતમાં એક પણ નથી. ત્યાગથી મહાન સાધના પણ બીજી કેઈ નથી. આ બે વસ્તુને હમેશાં હૈયા સાથે જોડી લેવી. જોઈએ.
દરેક આત્માને સમજવા જેવું (૧) સંસારનું સ્વરૂપ સમજવું.
(૨) ભવ ભ્રમણની જાળ તેડીને પરમ પદની પ્રાપ્તિ માટે જીવન કેવા પ્રકારનું જીવવું જોઈએ તે સમજવું.
(૩) પરિગ્રહ, ક્રોધ, લેભ, માન, માયા આદિ કષાયેથી