________________
૩eo
સધ યાને ધર્મનું સ્વરૂપ અને બ્રાહ્મણ-બ્રાહ્મણ ને ગાયનું ખૂન કર્યું હતું. પરંતુ છેલ્લા આ કાચા ગર્ભનું ખૂન થતાં તેનું હૈયું ચીસ પાડી ઉઠ્યું :
“અરેરે ! મેં આ નાના બાળકનું ખૂન કર્યું ? એને બીચારને શું વાંક ?
એમ વિચારતાં તેને ભાન થયું કે તેણે એક નાના બાળકની જ નહી પણ બીજા ત્રણની ય હત્યા કરી હતી. આમ કુલ ચાર હત્યાઓ બ્રાહ્મણ-ગાય, સ્ત્રી અને બાળકની મહા હત્યાઓ કરી હતી?
-: દઢપ્રહારીને આત્મા જાગે છે, પસ્તા કરે છે. સંયમ લે છે. :
મડાનુભાવે ! માનવીને કયારેક એવા નિમિત્ત મલે છે કે તે નિમિત્તથી તેનું આખું જીવન પરિવર્તન થઈ જાય છે. વર્ષોના ખરાબ સંસ્કાર એક નાના સરખા નિમિત્તથી પટો ખાય છે.
દઢપ્રહારી હત્યારે હતો. ચાર-લુંટારૂ, ધાડપાડુ હતો. આજ સુધીમાં તેણે એકેય ધાડમાં કોઈ બાળકની હત્યા નહોતી કરી. સ્ત્રીની પણ હત્યા નહોતી કરી. આજે બંનેય હત્યા એકસાથે થઈ જતાં તેને આત્મા જાગી ઉઠયો. તેને પિતાના પર તિરસ્કાર આવી ગયું. પિતાના ધંધા માટે નફરત આવી ગઈ
પાશેરનું પેટ ભરવા આવા કામ કરવાના? હું કોણ? મારું કુળ કયું ? મને આવું શેભે ? આમ એ વિચાર