________________
સદ્ગુધ યાને ધર્મનું સ્વરૂપ
ત્યારે બ્રાહ્મણના નાના બાળકો એક વાસણમાં ખીર જમતા હતા. ચારને જોઈ ને તેા બાળકો, બ્રાહ્મણ, બ્રાહ્મણી બધાય ગભરાઈ ગયાં. ચારે તે પેાતાનું કામ શરૂ કરી દીધુ’. તે આખું ઘર ખૂંદી વળ્યા. પણ લેવા જેવુ' કાંઇ હાથમાં ન આવ્યું. પોતાની મહેનત માથે પડી, એટલે તે વધુ અકળાયા અને તેની નજર છેવટે ખીરથી ભરેલા વાસણ પર પડી. છેવટે ખીર તા ખીર. એમ માનીને વાસણ તેણે ઉપાડયુ
૩૮
-: ચારમાં દયાના અંશ નથી હોતા : ચાર એટલે પાપી !ઃ
તે
બ્રાહ્મણથી એ ન જોવાયુ. કયાંથી જોવાય ? માંડ માંડ માંગીને એ દિવસે ખીર બનાવી હતી. ને એ દિવસે બાળ કેનાં તે પેટ ભરતા હતા. બબ્બે દિવસના ભૂખ્યા બાળકોનાં મે ના કાળીયા કઈ છીનવી જાય એ કયા આપથી સહન થાય ? એટલે તેણે તરત જ ત્યાં પડેલી ભાગોળ ઉપાડી ચારને મારવા સામે થયા. અને ચાર–બ્રાહ્મણ બન્ને વચ્ચે કુસ્તી શરૂ થઈ. ત્યાંજ દેઢપ્રહારી ખુલ્લી તલવાર સાથે પોતાનાં સાથીદારને તેડવા આવ્યા. તેણે આ દૃશ્ય જોયુ. એટલે તેણે પેાતાના સાથીદારને બચાવવા જોરથી તલવારના ઘા ઝીકયા. અને બ્રાહ્મણ આડેધડ વ્હેરાઈ ગયા. !
આળકોએ અને બ્રાહ્મણીએ ચીસાચીસ કરી મુકી, આ ચીસા સાંભળીને બ્રાહ્મણની પાળેલી ગાયન પિત્તો ઉછળી . આબ્યા. તરત જ તે ખૂંટા તાડીને પરાળમાં ધસી આવી. .