________________
ખંડ : ૧ લા
૧૬૨
થયો. પણ જાતે બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણની જાત (માંગણુ) કહેવાય. પણ એને માંગવું તે મરવુ. ખરેખર મગજમાં બેઠેલુ હતુ. એટલે કોઈની પાસે યાચના કરીને માંગવુ' નહિ. એ વિચારતા હતા. વગર માગે ક્યાંયથી મલી જાય તો વાત જુદી છે. એટલે ગાભદ્રે પોતાની પત્નીને કીધુ કે માગવા સિવાય બીજી રીતે ધન મલે તે રસ્તા મને બતાવ. એટલે તેની પત્નીએ કહ્યુ કે “ હું આ પુત્ર ! પૂર્વ દિશામાં અસંખ્ય દેવકુલાની શ્રેણીથી અલ'કૃત થયેલી વારાણસી નામની. નગરી છે. એ વારાણસી નગરીની સમીપે ગંગા નામની એક મહા નદી વહી રહી છે. એ ગંગા નદીમાં (નાહવા) પાપ કાવા માટે દૂરના દેશેથી રાજાએ, યુવરાજ, શેઠિયાઓ, સેનાપતિઓ અને ‘દ‘ડનાયકા વગેરે મોટી સંખ્યામાં આવે છે. ’
દૂર દેશાન્તરાથી આવેલા એ માણસામાં કેટલાક પરલોકના અથી એ હોય છે. કેટલાક કીતિ તથા યશના અથી . હોય છે. કેટલાક અનોના પ્રતિકાર કરવાના એટલે કે પાપના નાશ કરવાના અથી હેાય છે. અને કેટલાકો પિતૃ કરવાના અથી ઓ હોય છે. આ અસ્થિ પણાને કારણે એ લોકો નિર'તર, મહા હેામ હવના અને પિંડદાન કરાવે છે. સુવર્ણીનું દાન દે છે. જેમના ચરણો ઉપર ધૂળ ચઢી ગઈ છે એવા બ્રાહ્મણોના સત્કાર કરે છે. આપ જો ત્યાં જશે તે ત્યાં જવા માત્રથી જ આપ પ્રાના કર્યાં વિના પણ સેનાની દક્ષિણાને પ્રાપ્ત કરી શકશે! અને અલ્પ માત્ર કાળમાં તે.
સ. ૧૧