________________
૨૦૨
સòધ યાને ધર્માનું સ્વરૂપ
વચનાને લવતે!–લવતા તે ચણ્ડકૌશિક રાજકુમારોની પાછળ પાછળ જોરથી દોડસે જાય છે. ધને લીધે તેના નેત્રો પણ વિકળ થઈ ગયાં છતાં પણ જેમ તેમ કરીને તે જોરથી દોડતા જ રહ્યો, એવામાં દોડતા એવા તે કોઈ વૃક્ષના હુઠાની સાથે અથડાયા. એ હુડાની સાથે અથડાવાથી ચડકૌશિક પેાતાના વેગને લઇને જમીન ઊપર પટકાઇ પડયા. એ એવી રીતિએ પટકાઈ પડયેા કે એને કુહાડો જ વચ્ચે આવ્યા અને એ કુહાડાથી જ એનું - મસ્તક છેદાઈ જવા પામ્યું. અપમાનને જોવાથી જાણે અનવા પામ્યુ હાય તેમ એ જ વખતે તેના જીવ નિકળી ગયા, ધના આવેશથી આ જેવી તેવી વિડમ્બના છે ? તીવ્ર ધના આવેશથી માસ ભાનભૂલે બની જાય છે. આ જીવે તેા એય વાર પોતાના જીવ ખાયા. મુનિપણામાં ક્ષુલ્લક મુનિને તાડન કરવાને દોડયા અને થાંભલા સાથે ભટકાઈ જવાથી એવુ વાગ્યું કે તરત જ મૃત્યુ નીજ્યું. એ વખતે તે અન્ધકાર જેવું હતું, કારણ કે આવશ્યકના સમય હતા. આ ભવમાં ધોળે દહાડે પણ એ જીવને ઝાડનુ હુઠું દેખાયું નિહુ અને મર્યાં તે પણ પોતાના જ મારવાને ઊગામેલા કુહાડા દ્વારા મર્યા. આટલું તે ધાવેશનુ તત્કાળ આવેલું પરિણામ છે. પણ આ ક્રેધાવેશથી ભવાન્તરમાં કેટલુ` બધું નુકશાન થયું ? તાપસને ત્યાં જન્મ્યા. તાપસાથી તજાઇ ગયા અને અંતે કમોતે મર્યાં. જીંદગી કેવળ કષ્ટોને વેડવામાં, અને પાપાને ઊપાવામાં વીતાવી. એટલે ક્રાધ પહેલુ નુકશાન તેા જેનામાં ક્રાધ ઉત્પન્ન થાય તેને જ કરે ને? આ જીવને માટે લગભગ