________________
૨૩.
સદભેાધ યાને ધનું સ્વરૂપ
(સાચા દીલથી) શુદ્ધ અંતઃકરણથી અને સાચા ભાવથી કહેજો કે હે ભગવન્ ! “ આપની ભક્તિથી આપ સમાન અનાવા અને મારા સ્વીકાર કરી લ્યો. ” ખસ એથી વધુ મને કાંઈ પણ કહેતાં આવડતું નથી આ પ્રાર્થના આત્માને પવિત્ર બનાવી દેશે.
પરમાત્માને હૃદયમાં સ્થાપન કરવા માટે પહેલાં તા મન સ્વસ્થ જોઈશે. મન જ્યાં સુધી સ`પૂર્ણ સ્વચ્છ ન હોય ત્યાં સુધી આત્માને પરમાત્માના સાક્ષાત્કાર થવાને બદલે ભ્રમણાઓના ભોગ બનવાનો સંભવ રહે છે. પાષાણની મૂર્તિમાં કોઈ ને ભગવાન દેખાય છે જ્યારે એજ મૂતિ કોઈ ને પત્થર દેખાય છે. આ મનનું કારણ છે.
ઇય–પત્થરકા દેવળા ને, ઇય ઇત્થરકા દેવ; તેમાં ઘડીએ ઘડીએ જીવ .....
જે આરસના પત્થરમાંથી ભગવાનની મૂર્તિ બને છે એ આરસના પત્થર દેરાસરમાં બાંધકામમાં વપરાય છે. ભગવાનની મૂર્તિને જ્યાં સુધી એની પ્રાણપ્રતિષ્ઠા ( અજનશલાકા ) ન થઇ હેાય ત્યાં સુધી એ ભલે ન પૂજાય. પણ જ્યારે એની પ્રાણપ્રતિષ્ઠા (અંજનશલાકા ) થઈ જાય છે ત્યારે એમાં પ્રાણ પુરાતાં એ જીવંત બની જાય છે. પછી મૂર્તિ નહીં પણ સાક્ષાત્ ભગવાન્ બની જાય છે.
સૂત્ર સિદ્ધાંતે રે કે, જિન પ્રતિમા જિન કહી, પ્રભુ દર્શનના ઉદ્દેશ જીવનશુદ્ધિ અને આત્મશુદ્ધિ