________________
૩૨૦
સબેધ યાને ધર્મનું સ્વરૂપ કમ કરે કેઈ ન કરે, મુરખ છે અભિમાન; ઉત્તમ ભાવ ચાલ્યા જશે, ધર અરિહંતનું ધ્યાન.”
કર્મ શું નથી કરતાં ? ઘડીકમાં હસાવે છે. ઘડીકમાં રડાવે છે. (બાકી બધું નિમિત્ત છે.)
નમિ રાજર્ષિને દાહજવર થયે ત્યારે કહે છે કે જે આ દાહજવર ન થયો હોત તે હું સંસારને દાહજવર કયાંથી છેડત? આમ તે દરેક આત્માને પોતાના કર્મ અનુસાર નિમિત્ત મલ્યા કરે છે. સારું કે ખરાબ નિમિત્ત પિતાના કમને હિસાબ છે એટલે પાપથી બચે.
-- કેશવનું દૃષ્ટાંત ચાલુપિતાની વાત સાંભળી કેશવને ઘણું દુઃખ થયું. પિતાનું અંગ છેઈને તેનું પાણી પાય તે એને રેગ જરૂર મટી જાય, પણ એ સેંકડે માઈલ દૂર ત્યાં શું થાય ? એવામાં દેવનું ત્રીજું વરદાન યાદ આવ્યું એટલે પિતાને તથા પિતાને પિતાનાં મૂળ ઘરે મુકી દેવાની ઉત્કટ ઈચ્છા કરી અને દેવે તેમને થેડી જ વારમાં ત્યાં મુકી દીધા. દેવે નિમિષ માત્રમાં ધાર્યું કાર્ય કરી શકે છે. એ ભૂલવાનું નથી.
કેશવે પિતાનું શરીર પેઈને પાણી હંસને પાયું, કે હસનું શરીર મૂળ રંગમાં આવી ગયું. અને તેની વેદના પણ શાન થઈ ગઈ. બધાએ કેશવને બહુ ધન્યવાદ આપ્યા અને હવે પછી રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી કેશવ પોતાના બધા કુટુંબીજનેને સાથે લઈને પિતાનાં રાજ્યમાં ગયે. અને ધર્મનું પાલન કરી સુખી થયા.