________________
ખંડ : ૨ જો
૩૧
તાત્પર્ય એ કે ધર્મનું આરાધન કરવુ હોય તે દૃઢ સકલ્પ અને પુરૂષાની જરૂર છે. -: પુરુષાર્થીની પ્રતિષ્ઠા :
=
વ્યવહારમાં પણ પુરૂષાર્થની પ્રતિષ્ડા ઓછી નથી. એક કામ હાથ ધરી તેની પાછળ સતત મંડયા રહેનાર ગમે તેવાં દુર્ઘટ કાર્યાં પણ પાર પાડે છે અને યશ-લાભના અધિકારી થાય છે. મહાભારતના મેારચે જય મેળવા એ જેવુ તેવું કામ ન હતું પણ પાંડવોએ પુરૂષાર્થ છેડયા નહી અને આખરે યશસ્વી થયાં. શ્રી રામચદ્રજીએ લંકાના યુદ્ધમાં વિજય શી રીતે મેળબ્યા ? સમુદ્ર પાર કરવાને હતા અને સામે મડાખળીયા રાવણ હતા. છતાં પુરૂષાને વળગી રહ્યાં તા વિજયની વરમાળા તેમના ગળામાં પડી. એવી રીતે રાજદ્વારી પુરૂષોનાં જીવનમાં પણ એ હકીકતની પુષ્ટિ કરનાર અનેક દાખલાઓ મળી આવશે.
કેટલાક તા કહે છે કે લક્ષ્મી તા ભાગ્યના ખેલ છે, પણ ભાગ્ય એ પણ પૂર્વભવના પુરૂષાર્થ વિના ખીજું શું છે ? પૂ॰ભવમાં જે પુણ્યની કમાણી કરી તેનું નામ ભાગ્ય. એટલે આખરે તેા બધી વાત પુરૂષા પર આવીને જ ઉભી રહે છે.
-:પુરૂષાનાં પાંચ પગથિયાં:
ઉત્થાન:- ઉત્થાન એટલે આળસ મરડીને ઉભા થવુ, એ પહેલું પગથિયું છે.
સ. ૨૧
(૧)