________________
ખંડ : ૨ જો
૩૬૧
હૃદયે ઘર તરફ પાછા ફરતા હતા, તેટલામાંજ દૂરથી સામીલ બ્રાહ્મણે કૃષ્ણજીને જોઈ લીધા અને ગભરાણા. કૃષ્ણજીના ભયથી ત્યાંને ત્યાં જ પ્રાણ નીકળી ગયા. કૃષ્ણજીએ તેને આખી નગરીમાં બુરી હાલતે ફેરવ્યો. અને ઉદ્ઘોષણા કરી કે–‘જે કોઇ ત્યાગી મુનિની આશાતનાઅવડીલના કરશે તેના આ હાલ થશે.’ ામાના ભંડાર ગજસુકુમાળ મુનિને આપણા ક્રોડો વંદન હો....
“ક વ્યના સ્વીકારમાં, ભીતિ કદી કરવી નહિ; પાપી તણા સહવાસમાં, નીતિ કદી તજવી નહી. નિદા કરે ખાટા જના, તેથી કદી ડરવું નહીં; ધારેલ સત્ય વિચારથી, પાછા કર્દિ ફરવુ' નહી',’
મહાપુરૂષોના જીવન ચિત્રો મૂકભાવે આપણને અપૂર્વ ધપાડ આપે છે. હૃદયમાં અનેાખા પ્રકાશ પાથરે છે. કને તે તીર્થંકર જેવાને છેાડયા નથી. એટલે કર્મ કરતી વખતે આત્મ જાગૃતિની જરૂર છે. નહિ તે હસતાં ખાંધ્યા રતાં નહી છૂટે.
કર્મ રાજાના કાયદા અટલ છે. કાદવના કીડા હોય કે ઇન્દ્ર ચક્રવતિ : બધાના ન્યાય એક જ ત્રાજવે તેાલાય છે. એથી આત્માને પેાતાનું જ્ઞાન જરૂર સાચા માર્ગે લઈ જાય છે.
~: જીવના પશ્ચાત્તાપ—
“સજીવ અને નિર્જીવ બધા પ્રદાર્થો મે' જાણ્યા અને વ્હેયા. પણ મારું પેાતાનું શુદ્ધ સ્વરૂપ કોઈ પણ વખત મેં જાણ્યું કે જોયું નથી.” માહુના ઉદયને લઇને મારા શુદ્ધ