________________
- ૩૬૪
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ કરી તેના જ રાજીયા ગાયા કરે છે. કેઈ ઈન્દ્રિયના વિષય મેળવવા તલપી રહ્યા છે. આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં
આ વિશ્વના જે જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, . શાંતિ મેળવવી. મેટા થવું એ તેમને ઉદ્દેશ હોય છે.
આ ઉદ્દેશ તેમને પાર પડતા નથી. કેમકે આ ભુલભુલામણીવાળી મેહ રાજાની બીછાવેલી જાળ છે. તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મોહક ચેષ્ટાઓથી ભાન ભૂલી જીવ સપડાય છે. અને છેવટે સાચા સુખને બદલે દુઃખ જ પામે છે. ખરા બુદ્ધિમાને તે એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ -સુખ અને શાંતિનું સ્થાન માનીને મેહનો ત્યાગ કરી આત્મામાં પ્રગતિ કરે છે. અનંત જ્ઞાની મહાપુરૂષ જગતના જીવને ઉપદેશ આપતાં કહે છે કે અનંતકાળથી સંસારમાં જીવને રખડાવનાર હોય તે મોહનીય કર્મ છે. કારણ કે આ કર્મને તે રાજા છે. આ કર્મને લીધે મિથ્યાત્વમાં દોરાય છે. અને કર્મને નાચ કર્યા કરે છે.
– કર્મસત્તાને ધર્મસત્તા હટાવે છે –
માણસ મહાત્મા કયારે બને ? માણસના હૃદયમાં ધર્મના ભાવ જાગે ત્યારે એ આત્મા ઊંચ ગતિએ પહોંચે છે.
દુર્ગતિમાં જઈ રહેલા જીવેને ધર્મ કેવી રીતે પુન : સદ્ગતિ અપાવે છે. તે માટે મહાત્મા દઢપ્રહારીનું જીવન પ્રેરણાદાયી છે.
દષ્ટાંત આ મહાત્મા દઢપ્રહારી તે જન્મથી જ