________________
ખંડ : ૨ જો
૩૩૩ ભાઈ સાથે પરણાવવાના હતા. પણ (દગલબાજીથી) અભયકુમારની બુદ્ધિથી ચેલાને શ્રેણક રાજા ભૂગર્ભમાંથી ઉપાડી લઈ આવ્યાં.
ચેલણાને અને શ્રેણીકને ધર્મ સિવાય કોઇ પણ વાતને મતભેદ ન હતા. ફક્ત ધર્મને મતભેદ હતો. તેમાં ચલણી સમ્યક્ત્વ વાસિત હતી અને શ્રેણીક મહારાજા મિથ્યાત્વી ધર્મના હતાં. પણ બંને પોતપોતાના ધર્મમાં અડગ હતાં. છતાં શ્રેણીક રાજા પિતાના ધર્મમાં ચલણને લેવા વિચાર કરતાં પણ ચલણા જૈનધર્મમાં અટલે શ્રદ્ધાવાળી હતી. તે પાછી પડે તેમ ન હતી.
એક વખત ચેલાને જૈન સાધુ કેવા છે? તે બતાવવા માટે એક વેશ્યાને સમજાવીને એક મંદિરમાં પુરી અને ત્યાં બધી ભેગની સામગ્રી મૂકી દીધી. એ નગરીમાં. એક જૈન સાધુ હતાં તેને કપટથી છેટી રીતે સમજાવીને, જે મંદિરમાં વેશ્યાને રાખી હતી તે મંદિરમાં તેડીને, અંદર દાખલ કરીને, દર વાજે તાળું મારીને ચાવીઓ શ્રેણીકને એના સેવકે સેંપી દીધી. એ જાણીને શ્રેણીક રાજી થયાં. અને પિતાની સ્ત્રી ઘેલણને કહ્યું કે તું તારા ધર્મગુરૂના વખાણ કરે છે પણ હતને કાલે સવારના બતાવીશ કે તારા ધર્મગુરૂ કેવા સ્ત્રી લંપટ છે. ચેલણાએ કહ્યું કે મહારાજા ! મારા ગુરૂ એવા હોય જ નહી. તમારા ગુરૂ હશે. કેવી અટલ શ્રદ્ધા ચેલાને પિતાના ધર્મગુરૂ ઉપર હતી.